Book Title: Mahavira Prakash 01 Author(s): Jain Dharm Vidya Prasarak Sabha Palitana Publisher: Jain Dharm Vidya Prasarak Varg View full book textPage 5
________________ અર્પણ પત્રિકા. - સગુણ સુજિત, સ્વધર્મનિષ્ટ, સ્વર્ગવાસી શેઠ રતનશી વસનજી પુનશી. વર્તમાન કાળે આપ આ જગતમાં અદશ્ય થયા છે, છતાં આપની યશેમૂર્તિ દશ્યમાન છે. આપનું જીવન અપૂર્ણ રહ્યું છે, તે પણ તેટલે અંશે પ્રકાશિત થયું છે, તે આ મહાવીર પ્રકાશ છે ગ્રંથ કે જેમાં તે મહાત્મા જગદગુરૂના સિદ્ધાંતિક અને આધ્યાત્મિક જીવનનું શુદ્ધ સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવ્યું છે, તે ગ્રંથ આ8) પને અર્પણ કરી અમે અમારા કર્તવ્યને પ્રકાશિત કરીએ છીએ. અને તેને આપના એક યશઃ શરીરનું અંગભૂત ગણું તે રૂપે આછે પનું દર્શન અને સ્મરણ ચિરકાલ રહેવાની અમારી ભાવના સફળ છે છે કરીએ છીએ. અમે છીએ, આપના સ્નેહાધીન, ધર્મ બંધુઓ, શ્રી જૈનધર્મ વિદ્યા પ્રસારક વર્ગના . વ્યવસ્થાપકે,Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 151