________________ लोकाशाहचरिते તેથી કરવાને યોગ્ય આ ચરિત્રની વિશુદ્ધિ માટે સૌથી પહેલાં હું દ પ જ એક માત્ર દષ્ટિ રાખનારા દુર્જનને નમસકાર કરું છું. કેમ કે તેમની કૃપાથી જ મારી આ નાની એવી કાવ્ય રચના નિર્દોષ બનીને બધાયને આનંદદાયક બને. આવા वांसि रम्याणि महाकवीनां पुरातनानां महताऽऽदरेण / क्षमोऽस्म्यहं काव्यमिदं महायी कृत्याक्षमोवक्तुमपिहाविज्ञः // 44 // अर्थ-प्राचीन महाकवियों के रम्य-मनभावने-वचनों का बडे आदर-सहारा के साथ लेकर कहने के लिये असमर्थ हुआ मैं साधारण छद्मस्थ व्यक्ति इस काव्य के लिये कह सकने में समर्थ बन जाऊंगा // 44 // . - પ્રાચીન મહાકવિઓના મનને પ્રેરક વચનના ઘણુ જ આદરપૂર્વકના સહારાથી કહેવામાં અસમર્થ સાધારણ છરી જન એ હું આ કાવ્ય. કહેવામાં સમર્થ થઈ શકીશ ઇજા खला हसिष्यन्ति हसन्तु कामं यतश्चतेषां हृवृत्तिरीडा / सुखं समेष्यन्ति तथापि सन्तो निरीक्ष्य नव्यं चरितं सुहृत्त्वात् // 45 // ___ अर्थ-यद्यपि इस चरित्र को देखकर असहनशील होने के कारण दुर्जन हसेंगे तो अवश्य-पर इसकी हमें चिन्ता नहीं है -वे खूब हंसे क्यों कि उनकी चित्तवृत्ति ही ऐसी है परन्तु जो सत्पुरुष हैं वे तो सहृदय होने के कारण इस नवीन चरित्र का निरीक्षण कर के अवश्य ही सुखी होंगे // 45 // આ ચરિત્ર રચના જોઈને અસહનશીલ હોવાથી દર્શને જરૂર હસશે પરંતુ તેની અમે ચિંતા કરતા નથી. તેઓ ભલે ખૂબ હસે કેમ કે તેઓની ચિત્તવૃત્તિ જ એવી છે. પરંતુ જેઓ સંપુરૂષો છે, તેઓ સરળ હૃદયવાળા હોવાથી આ નવીન ચરિત્રનું નિરીક્ષણ કરીને જરૂર પ્રસન્ન થશે. ૪પા विज्ञाः खलैर्वा यव्यथितः स्वकार्य प्रारभ्यमाणं न जहाति नूनम् / कि मत्कुणानां दशनाभिघातात् कदर्थितः कोऽपि भनक्ति खट्वाम् // 46 // अर्थः-सजनपुरुष चाहे कितने भी दुष्टों के द्वारा व्यथित किये जावे पर वे अपने प्रारंभ किये गये कार्य को नहीं छोड़ते हैं। क्या कोई व्यक्ति खटमलों के काटने से दुःखित होकर अपनी खाट को तोड देता है ? नहीं // 46 // સજજન પુરૂષો ગમે તેટલા દુષ્ટજનોથી પીડા પામે પરંતુ તેઓ પોતે પ્રારંભ કરેલા કાર્યને છોડતા નથી શું કઈ પણ વ્યક્તિ માકડના કરડવાથી પિતાના ખાટલાને ભાંગી નાખે છે? નથી જ તોડતા 46