Book Title: Khambatno Itihas Ane Chaitya Paripati
Author(s): Stambhatirth Jain Mandal
Publisher: Stambhatirth Jain Mandal

View full book text
Previous | Next

Page 25
________________ ૧૫ દક્ષિણી બહેનેાની સાડી, જાડા ઝીણાં ધોતીયાં, અને પિછોડી તૈયાર થાય છે. માખણ પરદેશ તણાઇ જાય છે; છાશ છેાતાણુ અહી રહે છે. વસન્ત રજત મહોત્સવ સ્મારક ભીમરાવના ‘ ગુજરાતનું વહાવતું' નામે કરો ઉપલબ્ધ થાય છે: ગ્રન્થમાં શ્રી૦ રત્નમણિરાવ લેખ છે; જેમાં નીચેના • અમદાવાદથી ખંભાતના કિનારા અને ધેાલેરા ૬૦ માઇલથી વધારે દૂર નથી. એ કિનારે અમદાવાદ માટે અંદર ઉધાડવામાં આવે તે અમદાવાદના મીલ ઉદ્યોગને ઘણી સગવડ પડે. અમદાવાદની મીલેાતા માલ ઇરાન, આફ્રીકા, મલબાર, મદ્રાસ, સીલાન, સીંગાપેાર, ચીન, કલકત્તા અને રંગુન સ્ટીમર ક ંપની સાથે ખાસ સગવડ કરી આપવાથી સસ્તામાં જઇ શકે અને તે તે જગ્યાએથી ગુજરાત માટે ખાંડ, ચેાખા, કાલસા, કંતાન, થેલા વગેરે સસ્તામાં લાવી શકે. ગુજરાતી સ્ટીમર કંપની હોય અને હરફાઇ કરે તેા વળી સસ્તું પડે, અને દેશને એવડેા લાભ થાય. એવા કાઇ અંદર સુધી અમદાવાદથી ખાસ રેલ્વે થાય અથવા હાલની ધંધુકા અથવા ખંભાત રેલ્વેને ખંદર સુધી લખાવે તા પણ મુંબાઇ થઇને ચઢતા માલ કરતાં સસ્તું પડે. દેશી કિનારાના વેપાર ઉપરાન્ત પરદેશી માલ પણ મધ્ય અને પૂર્વ ગુજરાત તેમજ માળવા માટે અમદાવાદના એ ભાવિ બંદરે આવી શકે; અને અમદાવાદની મીલેાને સ્ટાર વગેરે પણ સસ્તું પડી શકે. આ આશાએ સફળ થવી અશક્ય તા નથી. છતાં ભવિષ્યનાં સ્વમામાં ન પડતાં એટલુંજ ઇચ્છીશું કે હાલની સ્થિતિને સુવ્યવસ્થિત કરીને ગુજરાતીએ-કચ્છ-કાઠીયાવાડ–ગુજરાત–મુંબાઇ અને મહા ગુજરાતના સમસ્ત ગુજરાતી પેાતાના અદ્ભૂત ઇતિહાસ તરફ સ્હેજ નજર કરીને, ધીમે ધીમે આગળ વધે; અને પ્રાચીનકાળથી ચાલ્યે આવેલા વહાણવટાના આવા મહાન ઉદ્યોગ નવી પદ્ધતિથી જોરમાં ચાલુ કરે તે આખા દેશને માટે સુંદર ભવિષ્ય ઉભું છે. અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96