Book Title: Khambatno Itihas Ane Chaitya Paripati
Author(s): Stambhatirth Jain Mandal
Publisher: Stambhatirth Jain Mandal

View full book text
Previous | Next

Page 71
________________ ↑ કન્યાશાળા ઉપાશ્રય તેમજ બાજુના ગારજીના ઉપાશ્રય. ૬. નજીકમાંની નાની ખડકીમાં પાયચંદ ગચ્છના ઉપાશ્રય. વળી માણેકચાકથી અલીંગના રસ્તે પણ એક ઉપાશ્રય છે. ૬. ખેાલપીપળા આગળની સધની ધશાળા છે જે હાલ સધમાં ઐકયના અભાવે મૃતપાયઃ દશામાં છે. નજીકમાં પાયચંદગચ્છના સાધુના ઉપાશ્રય છે. વળી ખૂણામાં પણ નાના ઉપાશ્રય છે. ૯ જીરાલાપાડામાં નવી શ્રી નેમિસૂરિની પ્રેરણાથી બંધાયલી પાઠશાળા છે કે જેમાં ઉપરના એમાળે સાધુઓને ઉતરવાની સગવડ છે. પ્રથમ આ સ્થાને દહેરાં હતાં; જે મોટા દહેરામાં ભેળવી દેવાયા છે. આમાં એક ભોંયરું છે જેની કારીગરી ખાસ જોવા જેવી છે. પવાસનને માનેા તેમજ ગોખલા ૧૦ કારીગરી જોઇ ભૂતકાળની આપણી કીર્તિસ્મૃતિ તાજી થાય તેમ છે. ૧૦ દાદા સાહેબની ખડકીમાં એસવાળ જ્ઞાતિની વાડી છે. ૧૧ શેડ અંબાલાલ પાનાચંદની બજારની ધર્મશાળા. સામાન્ય દશામાંથી સ્વબળે આગળ વધી, મુંબાઇમાં લક્ષ્મી પ્રાપ્ત કરી, પેાતાની જન્મભૂમિમાં આ શ્રેષ્ટિએ એ લક્ષ્મી ઠીક ખરચી છે. અંગ્રેજી ગુજરાતી ભણતા વિદ્યાર્થીઓને પુસ્તકા આપતા વિદ્યોત્તેજક મંડળમાં તેમણે ઠીક ફાળા આપ્યા હતા. સહાય અને સહકારના અભાવે એ ખાતું હાલ બધ થઇ ગયું છે. એના લાભ પૂર્વે જ્ઞાતિના ભેદ સિવાય સ તેને મળી શકતા પણ સધના સંકુચિત દશાસૂચક કલેશાએ એને પાષવાની જરાપણ દરકાર કરી નથી. આજે એની ખાટ અભ્યાસી વર્ગને સ્પષ્ટ દીસે છે. શેઠનું ખીજું કાર્યં તે આ ધર્મશાળા કે જ્યાં વાસણ ગાßા આદિની સ સગવડ છે અને યાત્રાળુઓ સરળતાથી ઉતરી શકે છે. ૧૨. સગાટાપાડામાંની શ્રીમાળી જ્ઞાતિની વાડી (સાગરના ઉપાશ્રય) નું વિશાળ મકાન છે. ૧૩. આલીપાડે પારવાડ જ્ઞાતિની ધશાળા છે. એ સિવાય કેટલાંક નાનાં સ્થાના છે જેની નોંધ અહીં અસ્થાને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96