________________
મેળવી શકે તેવી વ્યવસ્થા કરવાની અગત્ય છે. આચાર્યશ્રી ધારે તે એવી ગોઠવણ કરવી એ તેમના માટે સહજ છે. વિદ્યમાન સ્થાનકે.
૧. ટેકરી આગળ. નાની ધર્મશાળા કે જેમાં એક બાજુ જ્ઞાનભંડાર છે ને બાકીના ભાગમાં સાધુઓ ઉતરે છે. ૨. જેનશાળા તરિકે ઓળખાતું સુપ્રસિદ્ધ વિશાળ મકાન છે કે જ્યાં નીચેના ભાગમાં વ્યાખ્યાન વાંચવાની સગવડ છે; જ્યારે ઉપરના માળે મુનિ મહારાજ રહી શકે છે. જેનશાળા કમિટિની પેઢી પણ અહીં જ છે. વ્યાખ્યાન હોલની બાંધણી સારી છે. ૩. ગુલાબવિજ્યના ઉપાશ્રય તરિકે ઓળખાતે સાધ્વીજીને ઉપાશ્રય (ખારવાડા-નાગરવાડા) છે જ્યાં ઉપર નીચે સાધ્વીઓ રહી શકે તેવી ગોઠવણ છે. વળી નીચેની બાજુએ એક તરફ “શ્રી સ્થંભતીર્થ જૈન શ્રાવિકા શાળા” ને વિભાગ છે
જ્યાં બપોરના રથી૪ સુધી શ્રાવિકાઓ અભ્યાસ કરે છે. હિંમતલાલ માસ્તર સંસ્કૃત શિખવે છે અને ભાઈ વાડીલાલ મોતીલાલ ચોક્સી કે જે ચક્ષુવિહીન છતાં ધર્મના દઢ અભ્યાસી હોઈ ઉલટથી સૂત્ર તથા તેનું જ્ઞાન શ્રાવિકાઓને આપે છે. મુંબાઈની કોન્ફરન્સના એજ્યુકેશન બોર્ડ તરફથી લેવામાં આવતી વાર્ષિક હરિફાઈની ઇનામી પરિક્ષામાં પ્રતિવર્ષે શ્રાવિકાઓ બેસે છે. પરિણામ સારું આવે છે. સં. ૧૯૮૩માં આ શાળાનું પરિણામ સર્વ સેન્ટરમાં પ્રથમ નંબરે હતું અને લગભગ સવા રૂપીઆના ઇનામ વિદ્યાર્થીનીઓએ મેળવ્યા હતા. શાળાની બેઠકને રિપંગના ફેટાથી તેમજ પૂર્વાચાર્યોના કિંમતી વચનામૃતવાળા બોર્ડોથી અલંકૃત કરવામાં આવી છે. ૪. નાગરવાડામાં અંચળગ૭ના ઉપાશ્રય તરિકે ઓળખાતું બેમાળનું મકાન, જેમાં નીચેના ભાગમાં વર્ધમાન આયંબિળ તપનું ખાતું છે
જ્યારે ઉપર યાત્રાળુને ઉતરવાની સોઈ છે. ૫ માણેકચોક આગળની Shrગુજરાતી કન્યાશાળા આગળ આવેલ સાધ્વીજીના ઉતારા માટેનો
આગળ આવ Shree Suunat maswami Gyanbhandar-Umara, Sura
છે
www.umaragyanbhandar.com