Book Title: Khambatno Itihas Ane Chaitya Paripati
Author(s): Stambhatirth Jain Mandal
Publisher: Stambhatirth Jain Mandal

View full book text
Previous | Next

Page 80
________________ ૭૦ સ્ટેશન તરફ જતા માર્ગો: ટાવરની જમણી બાજી થઇ માણેકચાક વટાવી આગળ કેટલુ ક ચાલ્યા પછી, ‘ માદલા ' યાને પણિયારી દરવાજા તરફ જવાના રસ્તા છે. નજીકમાં ‘માદલા ' નુ તલાવ છે. અહીંનું પાણી ખાસ કપડાં ધાવાના કાર્યમાં વપરાય છે. કાંઠા પર વાવા આવેલી છે. ‘રા’ ની વાવ સબંધી વિલક્ષણ વાતા સંભળાય છે. છતાં છેલ્લા વરસાદે તેને તાડી પાડી જીણું બનાવેલી છે. તળાવની વચમાં એક મેટી વાવ છે ત્યાં પહેલાં ન્યાતનાં વાસણા રહેતા હતાં. એ રસ્તે આગળ જતાં ખાંજીયાપરૂં, શકરપ, અકબરપરૂં, વ. પરાંએ આવે છે. ગવારાના મોટા બજાર શાકમારકીટ સામે ભરાય છે. સવારમાં કારીગરવ તેમજ અનાજ, શાકભાજી આદિ વસ્તુએ અહી આવે છે. આગળ જતાં ‘ વહેારાવાડ’ નાં મકાને આવે છે. આગળ જતાં સ્ટેશન અને જમણાં હાથે ‘ એડવર્ડ બાગ '; અને ડાબે હાથે ‘ નવાબ મીલ ' તેમજ સામે શેઠ અંબાલાલ કાલસાવાળાનું નાનું આરાગ્ય મદિર છે. વખણાતી ચીજો. પૂર્વે અહીં લાખડના તાળા બનતા કે જે એટલા મજબુત ગણાતા કે જેથી ખાસ કરીને દુકાન પર અને એવા ખીજા જોખમના સ્થાનેા પર એજ વાસવામાં આવતા; ચેારાથી પણ તે તેાડી શકાતા નહીં તેમ ખીજી ચાવી તેને લાગુ પડતી નહીં, તેથી તે તેની નોંધ પુસ્તકે ચઢી છે. આવી જ રીતે કાળું કાપડ, શેતરંજી અને કાપડને લગતી બીજી ચીજો હતી. આજે એ બધાની ખ્યાતિ એસરતી જઈ, નામશૂન્ય બની છે. અત્યારની વખણાતી ચીજોમાં હકીકના રમકડા અને દક્ષિણ તરફની સાડીઓ છે. હકીકતે મોટા વેપાર અહીં જ હતા, પણ સાંભળવા મુજબ પહેલાના જેવી કમાણી તેમાં હાલ નથી. સાડીનું કામ હાથશાળ પર થતું હાઇ એમાં સંચાની રિફાઇને Shree Sudharmaswamil દિન હજી સ્થાન પ્રાપ્ત ન થયું હોવાથી સારા www.charagyanbhandar Com

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96