________________
ગથ્થુ ઉદ્યોગથી હાથ ધોઈ બેઠે છે એમ કહીએ તે ચાલે, એથી પરિણામે નિંદા અને આળસ વધ્યાં છે. પૂર્વે આ સ્થિતિ નહોતી; પુનઃ જાગ્રત થવાની હાકલ છે.
જૈન સમાજમાં વિશાશ્રીમાળી, દશાશ્રીમાળી, વિશાપરવાડ દશાપોરવાડ અને એશવાળમાં એમ પાંચ જ્ઞાતિને સમાવેશ થાય છે. કેટલાક કણબીઓ તેમજ થોડાક બીજી ન્યાતવાળાઓ જેન ધર્મ પાળે છે જે સર્વને સ્વામીવાત્સલ્યના જમણમાં સ્થાન મળે છે. જમણ વ્યવહારમાં ઉક્ત જ્ઞાતિઓને પરસ્પર સંબંધ છે. છતાં કન્યાવહેવાર સ્વજ્ઞાતિ પુરતજ છે. કે વર્તમાનકાળે તે વિશાશ્રીમાળી જ્ઞાતિ ઉક્ત ચાર સાથે જાહેર રીતે જમણનો વ્યવહાર નથી પાળી શકતી. આ બધાના મૂળમાં કેવળ અજ્ઞાનતાભર્યા ને સંકુચિતવૃત્તિજનક કલેશે સિવાય અન્ય કંઈ મહત્વને ભેદ નથી. જ્ઞાતિઓમાં મોટી વિશાશ્રીમાળીની જ્ઞાતિ હેવાથી કાર્યમાં આગળ પડતી પણ તેજ છે. કાપડ અને સોના ચાંદીના ધંધામાં અગ્રપદ તેનું છે. અને કરિયાણામાં પણ તેમ કહી શકાય. છતાં “કંકાશે ગળામાંનું પણ ઘટે એ કહેવત અનુસાર આ સ્થિતિ તેમના હાથમાંથી સરતી જાય છે, એથી સવેળા ચેતી જઈ એ કુસંપને દુર કરવાની ચેતવણી છે. તે વિના જૈન સમાજનું ગૌરવ હવે નહીં જળવાય. આજના કલહ અને સુષુમ દશા જતાં હૃદય ડંખે છે. કાગળ લખવા છતાં દરેક જ્ઞાતિની ચેકસ સંખ્યા પ્રાપ્ત નથી થઈ, એટલે એ સબંધ મૌન રહી કેવળ વિશાશ્રીમાળી જ્ઞાતિની જે નોંધ સં. ૧૯૭૯ ની સાલમાં થંભતીર્થ જૈન મંડળ તરફથી લેવામાં આવી હતી તે ટાંકી વિરમીશું.
લત્તાનું નામ. ઘરસંખ્યા. નર, નારી. બાળક. વિધવા. કુલ. ચેકસીની પિળ. ૬૨ ૯૨ ૮૩ કર ૨૭ ૨૧૭ નાગરવાડા ૪૯ ૮૪ ૮૮
Shree Sudharmaswami Gyanbhandar-Um
DU
Www.uma ragyanbhandar.com