________________
હર્ષ
વિશેષ છે, કેટલેક સ્થાને વસ્તીના પ્રમાણ કરતાં દહેરાની સંખ્યા વધુ છે; એટલે પણ ગાઠીની જરૂર પડે છે. આમ વિખરાયેલી સ્થિતિમાં બરાબર પૂજા થાય છે કે નહિ એની દેખરેખ ક્રાણુ રાખી શકે ? વળા ખરચ તા વધારે થાય છે અને વિશેષમાં ટુંકા વખતમાં પરવારી કામે વળગવાવાળા પૂજા કરવા જવાની પહેલ નથી કરતા; કેમકે એકલા હોય તેા મેાડું થવાની ભિતિ રહે છે. એથીજ ઉપરની વ્યવસ્થા અમલમાં મૂકવા જેવી છે. પછી તેટલા પૂરતીજ દેખરૂખની જરૂર રહે.
(૪) મૂળનાયક સિવાયની ટિક તેમજ ચાંદીની પ્રતિમા જૂદા જૂદા દહેરાઓમાંથી લઇ મોટા દેરાસર અગર સ્થભણુજીમાં એક સારી મજબુત જગાએ રાખવી; તેમજ પુજા સારૂ ખાસકિતભાવવાળા શ્રાવકને નિયત કરવા. આવી વ્યવસ્થાના અભાવે સિમ ધરજીના દહેરામાં ગાઠી દ્વારા સ્ફટિકની એકાદ એ પ્રતિમા ખંડિત થઈ ગઇ છે. વળી એ ભય દૂર થવા ઉપરાંત ચારાવાના ભય પણ ન રહે કે લક્ષ દેવા જેવી વાત છે.
(૫) હિસાબની ચાખવટ વ્યવસ્થાપકા જુદો જુદો હિસાબ રાખે છે અને જાણી જોઇને કાઇ પૈસા ખાતું નથી કિવા બગડવા દેતું નથી એ વાત માન્ય રાખીએ તેા પણ દેશકાળ જોતાં લાંખે સમય એ પ્રથા ચાલુ રાખવામાં જોખમ છે. આમ દરેક જુદું જુદું રાખે એમાં મુશ્કેલી પણ વધુ છે. એના કરતાં જૈનશાળા અગર તેવી એકાદ સંસ્થા તા સધની હાય છે તેના હસ્તક દરેક દહેરાનું હિસાબી કા મૂકવામાં આવે તે આ મુશ્કેલી ઝટ દૂર થાય. કાલમ સીસ્ટમથી બદામ, ચેાખાથી માંડી દાગીના પર્યંતની રકમે! જમા થાય તેવી ગાઠવણુ થઈ શકે અને રસીદ સીસ્ટમથી એક પની
પણ
ચેોરી ન થાય તેવી વ્યવસ્થા કરાય. આ ત્યારેજ બને કે સંધમાં સપ હાય અગર જ્ઞાતિના પ્રતા કારાણે રાખી, ધાર્મિક અને સધના
Shree Suunarmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com