________________
$2
એના દક્ષિણ બાજુને દરવાજે અતિ ઉચા છે, વળી પશ્ચિમ બાજુની દિવાલાપર જે કારીગરી છે તે જોવા જેવી છે. અંદર એક બાજુ નાના હાજ છે. વળી એની અંદર કેટલાંયે ભાંયરા છે. લેાકવાયકા પ્રમાણે પૂર્વ એ સ્થાને મારું જૈન દેવાલય હતુ. નીચેની વાતેથી એને ટૂંકા મળે છે. ‘ જૈન’ તા. ૮-૫–૫. મુનિશ્રી સવિજ્યજીની જીમામસ્જીદની મુલાકાત કા. સુ. ૪. ‘આ મસ્જીદના ૨૬૦ થાંભલા અને સંખ્યાબંધ મટા અને મોટી મોટી પથ્થરકારીને કરેલી જાળીઓ, શણગાર ચાકીએ અને ઘુમટના ભાગેામાં આબુ જેવી કારણીના નમુના જોતાં આ પૂર્વકાળમાં જેનેાની જાહેોજલાલીસૂચક ગંજાવર જૈન દેરાસર હશે એમ જણાય છે. તેની સાબિતી આરસને એક પથ્થર મસીદના ઉપલા ભાગમાંથી તૂટી પડેલા છે તે બતાવી આપે છે. આ પાષાણના અંદરની બાજી પરથી એક જૈનોની ઐતિહાસિક બીના પ્રગટ થઇ છે. પૂર્વકાળમાં જૈનાચાયો કેવી ઢબથી વ્યાખ્યાન કરતા હતા તેની આબેહુબ નમૂનેદાર એક જૈનાચા'ની કાતરેલી મૂર્તિ જોવામાં આવે છે; તેની નીચે ‘ શાલિભદ્રસૂરિ ' એવા અક્ષર કાતરેલા છે. તેમની આગળ એક વણીનું સુંદર ચિત્ર છે. તેની આગલી બાજુ આચાર્ય મહારાજ સન્મુખ ખેઠેલા મુનિશ્વરાની પાંચ મૂર્તિ છે. તેની જગ્યાએ અનુક્રમે, ભવદેવ, મ. હરિશ્ચંદ ભ. વસ્તુદેવ, ધનદેવ મહત્તર, વા॰ શુભચદ્રગણિ આ પ્રમાણે નામ છે. છઠ્ઠી સાધુની અમૂર્તિ અને બે ત્રણ અક્ષરા જણાય છે. આગળ કેટલી મૂર્તિએ કારેલી હશે તે કહી શકાય નહિ; તેમજ આચાર્યશ્રીની પાછળના ભાગમાં એક મુનિની મૂર્તિ છે, તેની જગ્યાએ અભયકુમાર એવા અક્ષરા છે. આ સર્વના હાથમાં મુહુત્તિ તથા રજોહરણ છે. ખીજા આરસના એક રહેલા થાંભલા પર સ. ૧૪૫૯ કા. સુ. ૧ ભામ એવા અક્ષરો તદ્દન ધસાઇ ગયેલા છે. શત્રુવિજ્યજી.
દરિયા કિનારે.
દરિયા પૂરાઇ જવાથી પાણી ઘણા આછા રહે છે એટલે મુંબઈની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhāndar.com