Book Title: Khambatno Itihas Ane Chaitya Paripati
Author(s): Stambhatirth Jain Mandal
Publisher: Stambhatirth Jain Mandal

View full book text
Previous | Next

Page 76
________________ ઉી રીત ! મુનિશ્રી રામવિજયજીના ચાતું માસમાં પત્રિકાઓ પ્રગટ કરી અને પ્રતિષ્ઠા વેળા મંડપની સેવા બજાવી કંઈ કાર્ય કર્યા બાદ આજે તે તે ઠંડા પહોરની તાણું સૂતું છે; પ્રભાકર છતાં પ્રભા નથી ફેલાવતું. પોરવાડ યુવક મંડળ. આ મંડળ પિરવાડ જ્ઞાતિના ભાઈઓનું હોઈ મુંબાઈમાં સ્વજ્ઞાતિ સુધારણા અર્થે મૂંગું કામ કરે છે તેમજ સ્વજ્ઞાતિના વિદ્યાથઓને ફી પુસ્તક મળે તેવી વ્યવસ્થા કરે છે, વચગાળે હસ્તલિખિત માસિક પણ ચલાવતું; છતાં એ આજે બંધ છે. જૈન પાઠશાળા. વિદ્યાર્થીઓને ધાર્મિક જ્ઞાન આપનાર સંસ્થા, જો કે આને માટે નથી તે વ્યવસ્થિત ધોરણ કે નથી તે નિયત સ્થાન. હાલ એ સવારના કન્યાશાળાના મકાનમાં બેસે છે. લાગણીવાળા વિદ્યાર્થીઓ તેનો લાભ લે છે. રા. ચુનીલાલ કિશોરદાસ માસ્તરના ખંત અને ઉલટથી અભ્યાસ સામાન્ય રીતે ઠીક થાય છે; છતાં વસ્તીના પ્રમાણમાં સંખ્યા ઓછી ગણાય. શ્રી આયંબિલ વર્ધમાન તપ ખાતું, આ સંસ્થા બે વર્ષ પર મુનિશ્રી રામવિન્યજીના ઉપદેશથી સ્થપાયેલી છે. એમાં રા. મુળચંદ બુલાખીદાસ, રે. મનસુખભાઈ અને રા. સોમચંદ મગનલાલે ઉલટથી રસ લઈ દિનપ્રતિદિન એ સંસ્થા પ્રગતિમાન થઈ શકે તેવા માર્ગો લીધા છે. એનું સ્થાન નાગરવાડાના અંચળગ ૭ના ઉપાશ્રયમાં છે જ્યાં પ્રતિદિન ઓછામાં ઓછા આઠ દશ આયંબિલ તે થતાં જ હશે. તિથિ-પર્વને દિને સંખ્યા વૃદ્ધિગત થાય છે. ઉમંગી બંધુઓએ એની વ્યવસ્થા ઠીક રાખી છે જેનો રીપોર્ટ ટુંકમાં પ્રગટ થનાર હોવાથી આટલેથી સતિષ પકડી યાત્રિકનું Shre Sudharmaswami Gyanohandar-Umara, Surat "www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96