________________
પટે
ત્યાંથી નાના માર્ગે વટાવી મુખ્ય રસ્તાપર આવતાં ડાબા હાથે આગળ જતાં ત્રણ ગાઉ પર ‘રાળજ' ગામ આવે છે. અહીં શ્રી ગાડીપાર્શ્વનાથનું જુનું દેવાલય છે. પાસે ઉતરવાની સેાઇ છે. કારતક વદ ૭ ના મહિમા મનાય છે. એ દિને ખંભાતથી સંધ અહીં આવી રથયાત્રા કહાડી પૂજા ભણાવે છે તે ધ્વજા ચઢાવે છે. ચાલતા જઈ શકાય છે તેમ વાહન પણ મળી શકે છે. દેખરેખ જૈન શાળા કમીટીની છે. ખંભાતથી ખીજા સ્ટેશન તારાપુરમાં તેમજ ત્રીજા નારમાં એકેક દેરાસર છે. તારાપુરના દહેરાની દેખરેખ ત્યાં વસતા શ્રાવકા હસ્તક છે જ્યારે નારમાં જૈનધર્મ પાળતા પાટીદારા સંભાળ રાખે છે.
જીના ભડાર ને જ્ઞાનમદિર.
ટેકરી આગળની નાની ધર્મશાળામાં શ્રીનિતિવિજ્યજીનેા જ્ઞાન-ભડાર છે જેમાં પ્રતા તથા પુસ્તકા છે; જે પથરાની દિવાલ બાંધી સરક્ષિત કરાયા છે. ભોંયરાપાડામાં હીરાભારૢ નગીનભાઇ હસ્તક જ્ઞાનભંડાર છે જેમાં તાડપત્રની પ્રતા પણ છે. એની વ્યવસ્થા સુધારવાની અગત્ય છે. કાઈ રસિક હૃદય બહાર આવે ત્યારે અને.. વ્યવસ્થાપકની ભાવના છે એટલે અપેક્ષા ધનિકની રહે છે. સાગાટાપાડે સાગરગચ્છના ઉપાશ્રયે કેટલાંક પુસ્તક પાનાં હતા જે ખપી સાધુઓને તેમજ મુનિશ્રી લાવણ્યવિજ્યજીને સોંપી દેવામાં આવ્યા હતા. એ ગચ્છની ખારસા સૂત્રની સેાનેરી સચિત્ર પ્રત જોવા જેવી હાવાથી, તેના ત્રસ્ટીઓ તરથી જૈનશાળામાં રાખવામાં આવી છે, જેને ઉપયાગ પ`ષણમાં થાય છે. આ સિવાય જીરાલાપાડાના યતિભંડારમાં તેમજ ખીજા ઉપાશ્રયામાં છુટા છવાયા સંગ્રહો છે. સૌથી વિશેષ ધ્યાન ખેંચે તેવા સંગ્રહ શ્રી વિજ્યનેમિસૂરિના ખારવાડામાં ત્રણમાળના બધાવેલા જ્ઞાનમ:દરમાં છે.
Shree Sudharmaswami syanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com