Book Title: Khambatno Itihas Ane Chaitya Paripati
Author(s): Stambhatirth Jain Mandal
Publisher: Stambhatirth Jain Mandal

View full book text
Previous | Next

Page 40
________________ તેમાં વીસા ઓસવાળ-૩૪૦, વીસા શ્રીમાળી ૧૩૦૦, દશા શ્રીમાળી ૧૫૫, વિશા પોરવાડ ૨૮૦, દશા પરવાડ ૧, કણબી જૈનધર્મી ૩ એમ ૨૦૭૯ ગચ્છ પ્રમાણે જોતાં તપ ગચ્છમાં ૧૯૭, સાગરમાં ૫૮૨, દેવસુરમાં ૨૯૪, આસુરમાં ૪૧૪, પાસ્તરમાં ૧૫૮, પાયચંદમાં ૧૪, સાજીમાં ૬, અંચળમાં ૨૮, જ્ઞાન ભંડાર પાંચ તેની વિગત નીચે મુજબ. ૧ જ્ઞાનવિમળસૂરિને ભંડાર. શેઠ અમરચંદ પ્રેમચંદની ધર્મશા ળામાં પિથી ૯૯, પુસ્તકેથી ચીકાર ભરેલ. સમગ્ર લખાણ કાગળપર. ૨ ચુનીલાલ યતિને ભંડાર. દેવચંદજી યતિના કબજામાં. ૧૨૫૦ ગ્ર સ્થિતિ સારી. લખાણ કાગળ પર ૩ ભેચરાપાડાને ભંડાર. નજીકની ધર્મશાળાના કબાટમાં પુસ્તકે મૂકેલા છે. સંગ્રહ જમ્બર છે. તાડપત્રના બંધન ધીરે ધીરે જીર્ણ થતાં જાય છે. ૪ નિતિવિજયજીને ભંડાર. જૈન શાળાના કબાટમાં છે. ૫૦ થિી સ્થિતિ સારી, લખાણુ કાગળ ઉપર છે. ૫ શાંતિનાથ મહારાજનો ભંડાર. નગીનચંદ કરમચંદના કબજામાં છે. જેની ટીપ સન ૧૮૮૫ માં પિટર્શન સાહેબે કરેલી છે. તેમના જણાવ્યા મુજબ કેટલાક પ્રાચીન ગ્રંથે આ સંગ્રહમાં હેવાને સંભવ છે. યોગ્ય વ્યવસ્થા કરવાની જરૂર છે. દેરાસર ૭૭ તેમાં ખંભાતના ૭૬ અને બહારગામમાં ૧. ઉપાશ્રય ૧૦ તેમાં ૮ ખંભાતમાં–જેમાં ૧ આગમ ગ૭ ૨ પાસ્તર, ૨ દેવસુર ૧ સાગર, ૧ ખરતર, ૧ આણસુર, ૧ લેઢીષાળ, પાઠશાળા ૧ છે જ્યાં અભ્યાસ પંચપ્રતિક્રમણ સુધીને છે. Shree Suunaria wami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com મ

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96