________________
૪૬
સાની તેજપાળ ખંભાતને રહેવાસી અને શ્રી હીરવિયસૂરિના ધનાઢય ભકતામાંના એક, ઉદાર અને શ્રાવક વર્ગમાં અગ્રેસર હતા. વિ. સ. ૧૬૪૬ની સાલમાં સૂરિશ્વર ખભાત પધાર્યાં ત્યારે શ્રી અનંતનાથની પતિષ્ઠા કરાવી પચીશહજાર રૂપીઆ ખરચ્યા હતા. નં. ૯ વાળા અનંતનાથ હાય અગર ખીજા હોય તે ચોક્કસ ન કહેવાય. વળી મોટું જિન જીવન પણ પોતે બનાવ્યું હતું જે વિષે શ્રી રૂષભદાસ શ્રી વિજયહીરસૂરિ રાસના પૃ૦ ૧૬૬ મા કરે છે કે
“ઈંદ્રભુવન જણ્યું હેરૂં કરાવ્યુ, ચિત્ર લિલિત અભિરામ; ત્રેવીસમેા તીર્થંકર થાપ્યા, વિજ્યચિંતામણિ નામ હા. હી. ૬ રૂષભ તણી તેણે મૂતિ ભરાવી, અત્યંત મેાટી સાય; ભુખરામાં જઇને જુહારા, સમકિત નિરમળ હેા. હી. છ અનેક બિંબ જેણે જિનનાં ભરાવ્યાં, રૂપક કનક મણિ કેરાં; એશવશ ઉજવળ જેણે કરીએ, કરણી તાસ ભમેારા હા. હી. ૮
જેનું ઉપર વર્ણન છે તેજ આ ભાંયરાવાળુ દહેરૂં. ભીંત ઉપર એક લેખ છે જે ઉપરની વાતને પુરવાર કરે છે. જેનેા ભાવા આ પ્રમાણે—
'
સેાની તેજપાળ એસવાલ જ્ઞાતિને અને આખૂહરા ગેાત્રનેા હતેા. પિતાનુ નામ વષ્ટિ અને માતાનુ સુહાસિણી. આ ભૂમિગૃહ વાળુ જિનાલય તેમની ભાર્યા તેજલદેએ સ્વપતિની આજ્ઞાપૂર્વક ધણું દ્રવ્ય ખર્ચીને કરાવ્યુ હતુ. બિંબપ્રતિષ્ઠા સ. ૧૬૬૧ ના વૈશાખ વદ. ૭ ને દિને શ્રીવિજ્યસેનસૂરિએ કરી હતી. ’ વિશેષમાં તેજપાળે એક લાખ યાહરી ખચી' સિદ્ધાચળજી ઉપર મૂલનાયક શ્રી રૂષભદેવ પ્રભુના મંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યા હતા જે વાત ત્યાંના થાંભલાપરના શિલાલેખથી સિદ્ધ થાય છે. એ લેખ પરથી સં. ૧૬૪૬ માં, ખંભાતમાં સુપાર્શ્વનાથનુ મંદિર કરાવ્યાની નોંધ મળે છે. તારાચંદ સંધવીની તિથિએ આ દેરાસરે પૂજા ભણાવવામાં આવે છે. એ સ ંધવીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com