________________
ય
ચાવીઓ રહે છે. વ્યવસ્થાપકનાં ખાસ નામ જાણમાં આવ્યા નથી.
શેરીની બહાર નિકળી પાછું ચાલવું શરૂં રાખતાં બજારના મા જે ભાટવાડા આગળ થઇ સ્ટેશન તરફ જાય છે ત્યાં આવી પહેાંચી પાછળના છરાળાપાડામાં દાખલ થવું. ખંભાતના નાકરૂપ પાંચ મોટા શિખરોથી સુશાભિત ને ત્રણમાળ તથા બાવન દેરીએથી આ લતાનું મહત્વ વધુ છે. થાડુ'ક ચાલતાં ડાબા હાથે ખાંચામાં નં. ૪૯ વાળું મનમાહન પાનાથનું હેરૂં આવે છે, જેની દેખરેખ છેટાલાલ કાળીદાસના કુટુ રાખે છે; પાછા ફરતાં ડાબા હાથે નં. ૫૦ વાળું અરનાથનુ હેરે છે; જેની દેખરેખ સકળચંદ નેમચંદ કરે છે જે ખીજી શેરીમાં વસે છે. જેથી દહેરૂં ધણી વેળા અધ હેાય છે. જાળીએથી દર્શન થઈ શકે છે. ખાંચામાંથી બહાર નિકળી મોટા દહેરા તરફ જતાં જમણા હાથે અમીઝરા પાર્શ્વનાથનું માંટુ હેરૂં છે. કહેવાય છે કે પહેલાં બિરાજમાન મૂળનાયકના બિંબ પર અમી સમા બિંદુએ વળતા તેથી એ નામે પ્રભુશ્રીની ખ્યાતિ વિસ્તરી. રંગમડપમાં નાના ચોમુખજી છે, ગભારામાં એક ધાતુનું માટુ બિંબ છે.
સામે દેખાતા, વિશાળ કમ્પાઉન્ડ વાળા, મેાટા દહેરાની વાત કરીએ. ન. પર છે છતાં સમાં એ અગ્રણીપદે છે. ખંભાતના પ્રાચીન બિંબ ધરાવતા લગભગ વીશ દહેરાને એમાં સમાવેશ કરાયા છે. માટે ભાગે એમાં લાલ પત્થર અને આરસજ વપરાયા છે. ખંભાતમાં એનું સ્થાન અજોડ હોઇ એના શિખરની ઉંચાઈ વિશેષ છે. મરહુમ શેડ પાપટભાઇ અમરચંદની ધર્મ પ્રત્યેની ઉંડી લાગણીનું એ મૂર્તિમંત સ્વરૂપ છે એમ કહીએ તેા ચાલે. તેઓશ્રીના જે કામા યાગ્ય મનાયા છે તેમાં આ દેવાલયનું કા અગ્નપદે છે. એ તૈયાર કરાવવામાં તેઓશ્રીએ અને તેમના એડી કાં સમ! રા. પોપચંદ મૂળચંદે તન, મન, ધનના આ ભાગ નથી Shree Sudharmaswami Gyanonandar-Umara, Surat www.umaragyanbhandar.com