________________
૧૫
રાવલીયા ગામના ખામરા આયરના સાથે પ્રેમબંધન થાય છે. એક રાત્રિમાં સ્નેહ એટલા તેા દૃઢ થાય છે કે ખીજે દિવસે લાડણ આઠ દિવસની મુદ્દત આપી દ્વારકાં જાય છે. ખીમરા લાડણુની રાહ ચાતની માફક જોઈ રહે છે અને અવધિ પૂરી થતાં તેના પ્રાણ પરલેાક પહેાંચે છે. લાડણને પણ પાછા ફરતાં કઈક વધુ ચિંતા થાય છે. અને માઠાં સ્વપ્ના આવે છે. ગામને પાદર આવતાંજ પોતાના પ્રેમીનું નૃતાંત સાંભળે છે અને લાડણુ ધરણી પર ઢળે છે; સંધ ખંભાત પાછા કરવા તેણીને બહુ સમજાવે છે, પરન્તુ આ પ્રેમરક્ત લલના સાફ ના પાડે છે અને ખીમરાની ખાભી પર નાળીયેર અને સિરને બદલે સ્વ મસ્તક વટાવી પેાતાના પ્રેમની પ્રતીતિ કરાવતી જીવન અપે છે. જે સ્થાનની આયર જાતની લલનાઓમાં આવું નારીરત્ન હતું ત્યાંની ખીજી જાતિઓમાં નૂર કેવાં હશે તેનું આ પરથી કાંઇક અનુમાન થઇ શકે છે.
જૈન સાહિત્યમાંના ઐતિહાસિક ઉલ્લેખા
વિક્રમ સંવત ૧૧૧૧ માં એક પ્રસંગે શ્રી અભયદેવસૂરિ રાતના ધ્યાનમગ્ન હતા; શાસન દેવી તેમની પાસે આવી અને પૂછ્યુ શું કરેા છે ? સૂરિજીએ જવાબ આપ્યા કે ધ્યાનમગ્ન છું. દેવીએ કહ્યું કે ઉદ્યમ કરો અને કાકડાં ઉકેલા; પછી સૂરિશ્રી વધારે જાગૃત થયા અને કાકડાંના વિચાર કરવા લાગ્યા, તેા માલુમ પડયું કે શ્રુતજ્ઞાનના પર ધૂળ ચઢી છે, તે કાકડાની માફક ગૂચવાચેલું છે; અને મારે તે શુદ્ધ સ્વરૂપે તૈયાર કરવું જોયે; સેઢી નદીને તીરેથી શ્રી સ્ત ંભન પાર્શ્વનાથની પ્રતિમા કઢાવી ખંભાતમાં પ્રતિષ્ઠિત કરી અને નવ અંગ તેમજ સંમતિ પર અપૂર્વ વૃત્તિઓ લખી.
પલ્લીવાળ વશના લાખણ નામે શેઠની સ. ૧૨૯૪ માં લખા
વેલ તાડપત્રની સમરાદિત્ય ચરિત્રની તેમજ આચાર્ય શ્રી હેમચંદ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.tharadanbhandar.com