Book Title: Khambatno Itihas Ane Chaitya Paripati
Author(s): Stambhatirth Jain Mandal
Publisher: Stambhatirth Jain Mandal

View full book text
Previous | Next

Page 35
________________ ર૫ પહેલે યુગે હાઈ રત્નાવતી, બીજે કહીયે કનકાવતી; ત્રંબાવટી ત્રીજા માંહિ હોય, ચોથે ખંભનયર વળી હોય. થંભણ પ્રણમું જીરાઉલો, તારંગે ભીડભંજન શામળો; નવપલ્લવ જગવલ્લભ દેવ, સુખસાગરની કીજે સેવ. ખંભનયરના શ્રાવક શિરે, હદે રૂડા ગુણ આદરે; તુગિયા નગરી ઉપમા લહી ગુણરાગી સેવે ગહગહી. રાજસ ગુણ રાજે સવંશ, એની તેજપાળ અવતંસ; એક લાખ ધન ખરચ્યું જિણે, શેત્રુજ શિખર કરાવ્યુંતિણે. સંઘવી ઉદયકરણ ને સેમકરણ, વિજ્યકરણ ને જરાકરણ: દેવ ગુરૂની પાળે આણ, લક્ષ્મી લાહો લીયે શુભ થાણુ. પારેખ વજીયા ને રાજીયા, શ્રી વશે બહુ ગાજીયા; પાંચ પ્રાસાદ કરાવ્યા ચંગ, સંધ પ્રતિષ્ઠા મનને રંગ. જેહની ગાદિ ગોઆ બંદરે, સોવન છત્ર સેહે ઉપરે; કાઈ ન લેપે તેહની લાજ, નામે શીશ ફિરંગી રાજ. પ્રાગવંશ કુંવરજી વહુઆ, કાવિ દેઉલ તેણે કિયા; પુત્ર પિતાએ હૈડા હોડ, કીધી કરણી જેડા જેડ. મોઢ જ્ઞાતિ ઠકકર જયરાજ, વંશ વિભૂષણ સેહે આજ; લાલજી સુતમાલજી રામજી, બંધ બેસે શુભમતિ ભo. સત્તર બાવીસે યાત્રા કરી, શેત્રુજે સંઘવી પદવી ધરી; પોતે પિકયા પાત્ર વિશેષ, ધન ખ ધર્મ ધરી રેખ. સંઘવત્સલ જિન મંદિર તણું, પૂજા પ્રભાવના કીધી ઘણી; સમીત ગુણ શોભા ઉજળી, આશ્રિના વત્સલ કરીયે વળી. કેવા જ્ઞાતા દાતા જાણ, કેવા શ્રોતા ભોકતા આણ; કવિતા આગળ ભેદી કહી, ગુરૂ વચને કરી નિશ્ચલ રહી. બુદ્ધિસાગર રૂડા બુદ્ધિવંત, દાન દયા સેહે સતવંત; ચતુર ચોકસી આનંદ તણે વેલજી વિવેક ઉપગારી ઘણે. Www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96