Book Title: Kavyanushasanam Author(s): Hemchandracharya, T S Nandi, Jitendra B Shah Publisher: L D Indology Ahmedabad View full book textPage 7
________________ ડૉ. તપસ્વી એસ. નાન્દી, M.A. Ph. D. જન્મ :- ૨૨ સપ્ટે. ૧૯૩૩ વિશેષ યોગ્યતા: (૧) શ્રીમતી નાથીબા સુવર્ણપદક ૧૯૫૩, ગુજ. યુનિ. (૨) ડૉ.નાયક સંશોધન સુવર્ણપદક ૧૯૭૩, ગુજ. યુનિ. (૩) ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સન્માન, ઑગસ્ટ ૧૯૯૦. (૪) એમેરિટસ પ્રોફેસર, યુ.જી.સી., દિલ્હી, ફ્રેબુ. ૧૯૯૫ શૈક્ષણિક અનુભવ : જૂન ૧૯૫૫ થી જૂન ૧૯૬૪, અધ્યાપક, સંસ્કૃત વિભાગ, શ્રી હ.કા. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ; જૂન ૧૯૬૪થી ઓક્ટો ૧૯૯૬-સંસ્કૃત વિભાગ, ભાષા સાહિત્ય ભવન, ગુજ. યુનિ., અમદાવાદ; નિવૃત્ત સંસ્કૃત વિભાગાધ્યક્ષ અને પ્રોફેસર, ભાષા સાહિત્ય ભવન, ગુજ. યુનિ., અમદાવાદ; ('૮૪ ફેબ્રુ. થી '૮૫ ડિસે., અધ્યક્ષ લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર) સંશોધનનું ક્ષેત્ર : સંસ્કૃત સાહિત્યશાસ્ત્ર અને સંસ્કૃત સાહિત્ય; સંશોધન લેખો : - કુલ ૭૫ થી વધુ સંશોધન લેખો ; ભારતના પ્રસિદ્ધ સંશોધન સામયિકોમાં પ્રકાશિત ગ્રંથો : (i) The Origin and Development of the theory of Rasa and Dhvani in Sanskrit Poetics - (Doctoral Thesis) - Pub. - Guj. Uni.1973. ધ્વન્યાલોક – લોચન' - સટિપ્પણ અનુવાદ અને ભૂમિકા; પ્રકાશન - ગુજ. યુનિ. અમદાવાદ ૧૯૭૩. સંસ્કૃત નાટકોનો પરિચય; પ્રકાશન-યુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજ. રાજય, અમદાવાદ આવૃત્તિ ત્રીજી, ૧૯૯૬. ભારતીય સાહિત્યશાસ્ત્રની વિચાર પરંપરાઓ; પ્રકાશન - યુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડ, આવૃત્તિ ત્રીજી, ઇ.સ. ૨૦૦૦. (iv) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 548