SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ડૉ. તપસ્વી એસ. નાન્દી, M.A. Ph. D. જન્મ :- ૨૨ સપ્ટે. ૧૯૩૩ વિશેષ યોગ્યતા: (૧) શ્રીમતી નાથીબા સુવર્ણપદક ૧૯૫૩, ગુજ. યુનિ. (૨) ડૉ.નાયક સંશોધન સુવર્ણપદક ૧૯૭૩, ગુજ. યુનિ. (૩) ભારતના રાષ્ટ્રપતિ દ્વારા સન્માન, ઑગસ્ટ ૧૯૯૦. (૪) એમેરિટસ પ્રોફેસર, યુ.જી.સી., દિલ્હી, ફ્રેબુ. ૧૯૯૫ શૈક્ષણિક અનુભવ : જૂન ૧૯૫૫ થી જૂન ૧૯૬૪, અધ્યાપક, સંસ્કૃત વિભાગ, શ્રી હ.કા. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ; જૂન ૧૯૬૪થી ઓક્ટો ૧૯૯૬-સંસ્કૃત વિભાગ, ભાષા સાહિત્ય ભવન, ગુજ. યુનિ., અમદાવાદ; નિવૃત્ત સંસ્કૃત વિભાગાધ્યક્ષ અને પ્રોફેસર, ભાષા સાહિત્ય ભવન, ગુજ. યુનિ., અમદાવાદ; ('૮૪ ફેબ્રુ. થી '૮૫ ડિસે., અધ્યક્ષ લા.દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર) સંશોધનનું ક્ષેત્ર : સંસ્કૃત સાહિત્યશાસ્ત્ર અને સંસ્કૃત સાહિત્ય; સંશોધન લેખો : - કુલ ૭૫ થી વધુ સંશોધન લેખો ; ભારતના પ્રસિદ્ધ સંશોધન સામયિકોમાં પ્રકાશિત ગ્રંથો : (i) The Origin and Development of the theory of Rasa and Dhvani in Sanskrit Poetics - (Doctoral Thesis) - Pub. - Guj. Uni.1973. ધ્વન્યાલોક – લોચન' - સટિપ્પણ અનુવાદ અને ભૂમિકા; પ્રકાશન - ગુજ. યુનિ. અમદાવાદ ૧૯૭૩. સંસ્કૃત નાટકોનો પરિચય; પ્રકાશન-યુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજ. રાજય, અમદાવાદ આવૃત્તિ ત્રીજી, ૧૯૯૬. ભારતીય સાહિત્યશાસ્ત્રની વિચાર પરંપરાઓ; પ્રકાશન - યુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડ, આવૃત્તિ ત્રીજી, ઇ.સ. ૨૦૦૦. (iv) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001585
Book TitleKavyanushasanam
Original Sutra AuthorHemchandracharya
AuthorT S Nandi, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2000
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Literature, & Kavya
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy