Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 24
________________ થાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન 3 [ ૧૧૯ શરીર, ઈન્દ્રિય, અથ, બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, મૈત્યભાવ, દેવ, કુલ, દુઃખ અને અપવ. ૭ સ`શય :--એક જ વસ્તુઓમાં પરસ્પર વિરોધી એવા એ અરસાને સ્પર્શ કરતું જ્ઞાન. પ્રયોજન :-જે ( હેય અગર ઉપાદેય) વસ્તુના ઉદ્દેશથી પ્રતિ થાય છે તે વસ્તુ પ્રયાજન. ૫ દૃષ્ટાંત :-> વિષે શાસ્ત્રજ્ઞ અને વ્યવહારનના મતભેદ ન હોય તે દૃષ્ટાન્ત. સિદ્ધાંત:–અમુક વસ્તુ અમુક રૂપે છે એ રીતે જે સ્વીકારાય છે તે સિદ્ધાંત. તે ચાર છે, સર્વતન્ત્ર, પ્રતિતન્ત્ર, અધિકરણ અને અશ્રુપમ. અવયવ ઃ–અનુમાનવાકથના અવયવો. તે પાંચ છે : પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન. - તર્ક :- જ્યારે કાઈ વસ્તુનું સ્વરૂપ નાત ન હોય ત્યારે તેનું સ્વરૂપ જાણવા માટે એક વસ્તુનું આપાદન કરી તેના ઉપરથી બીજી અનિષ્ટ વસ્તુનું આપાદન કરવું તે ત ૯ નિર્ણય સ ંદેહ થયા પછી પક્ષ અને પ્રતિપક્ષ દ્વારા એમાંથી એક અ થતું નિર્ધારણ તે નિર્ણય. વાદ, ૧૧ જપ, ૧૨ વિતા ઃ—જ્જુએ પૃ. ૨૯૧. ૧૩ હૈવાભાસ :–જે સાચા હેતુ ન હેાવા છતાં હેતુ જેવે જણાય તે હેત્વાભાસ. તે પાંચ છે : સભ્યભિચાર, વિરુદ્ધ, પ્રકરણસમ, સાધ્યસમ, અને કાલાતીત. ૧૪ છલ :-વક્તાનાં વિક્ષિત અંથી જુદા અર્થની કલ્પના કરી તેના વાકયને દૂષિત કરવું તે લ. તે ત્રણ જાતના છે; વાલ, સામાન્યલ, ઉપચારલ. વાલ જેમ કે “ દેવદત્ત નવકમ્મલ વાળા છે” એવું કંઈતુ વાકષ સાંભળી છલવાદી વક્તાના વિક્ષિત અર્થ (નવીન કમ્ભલવાળા) ની ઉપેક્ષા કરી એમ સામું કહે કે “ દેવદત્તની પાસે એક જ કમ્મલ છે –નવ કયાં છે?” આ વાલ. આમાં ખેલનારે “ નવકમ્મલવાળા " એ સામાન્ય પ્રયાગ કરેલા છે જેમાં બે અર્થી ( નવીન અને નવ ) * ચરકમાં ‘નવકમ્બલ ’તે બદલે નવતન્ત્ર એવું વાલતુ ઉદાહરણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68