Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 35
________________ ૧૨૩ ] દર્શન અને ચિંતન આ બંનેનાં ઉદાહરણ નીચે પ્રમાણે ઃ (1) સ્થાપનાકર્મ-શબ્દને કૃતકત્વ હેતુથી અનિત્ય સિદ્ધ કરતા વાદીને કઈ પ્રતિવાદી કહે કે વર્ણાત્મક શબ્દ તે નિત્ય છે, તેમાં કૃતકત્વ નથી. એ રીતે હેતમાં વ્યભિચારનો અનિષ્ટ પ્રસંગ આવતાં જ તુરત વાદી ફરી હેતુનું સમર્થન કરી લે કે વર્ણાત્મક શબ્દ અનિત્ય છે; શાથી જે તે કારણની ભિન્નતાથી ભિન્ન દેખાય છે-ધટની જેમ. આ રીતે કૃતકત્વરૂા હેતુ ઉપર આવી પડેલ વ્યભિચારને અનિષ્ટપ્રસંગ દૂર કરવા ફરી તે હેતુનું સમર્થન (સ્થાપન) ઘટ દૃષ્ટાંતથી થતું હોવાને લીધે તે સ્થાપનાકર્મ દષ્ટાંત કહેવાય. - (ર) પ્રત્યુત્પન્નવિનાશી--કોઈ કહે જે અમૂર્ત હોવાથી આકાશની જેમ આત્મા અર્જા જ છે. આ, જૈનવાદીને અનિષ્ટ છે. તેવું તત્કાળ પ્રાપ્ત થયેલું અનિષ્ટ દૂર કરવા તે કહે-આત્મા મૂર્ત હેવાથી દેવદત્તની પેઠે કથંચિત કર્તા છે. તે આ દેવદતનું દૃષ્ટાંત ઉક્તનું અનિષ્ટ નિવારક હેવાથી પ્રત્યુત્પન્ન વિનાશી દૃષ્ટાંત કહેવાય. હેતુના ચાર પ્રકાર ત્રણ રીતે બતાવવામાં આવ્યા છે. (1) યાપક, સ્થાપક, વ્યંસક અને લક.. (૨) પ્રયક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ. (૩) રિત તન્ન અસિત સ ગતિ તત્ રાતિ | नास्ति तत् अस्ति सः। नास्ति तत् नास्ति सः । બીજી રીત પ્રમાણે પ્રત્યક્ષાદિ ચાર હેતુઓ એટલે ચાર પ્રમાણે પ્રસિદ્ધ છે. તેથી તેમનું વર્ણન અનાવશ્યક છે. બાકીનાનું નીચે પ્રમાણે (૧) યાપકઃ પુષ્કળ વિશેષણોને લીધે જે હેતુ સમજતાં પ્રતિવાદીને મુશ્કેલી આવે અને તેથી તે જલદી દૂષણ ન આપી શકે એટલે વાદી કાળયાપન કરી શકે. આ પ્રમાણે જેનાથી કાળયાપન કરી શકાય તે વ્યાપક. આની બીજી વ્યાખ્યા ટીકાકારે એવી આપી છે કે જે હેતુની વ્યાપ્તિ ૧. જુઓ સ્થાનાંગઠીક પૃ. ૨૫૬. ૨. ફ્રેક રાષ્યિ ૬. સં. રાવ, વાવ, વંત્તે, સૂતે, અથવા ટ્રેઝ चउब्बिहे, पं. त. पचखे, अणुमाणे, ओवम्मे; भागमे, अहना हेऊ चउम्विहे पं. तं. अत्धित्तं अस्थि सो हेऊ, अस्थित्त णस्थि सो हेऊ, पत्थितं अस्थि स्रो હૈ, સ્થિરં 0િ સો ફ્રેઝ , ૨૮ પૃ. ૨૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68