Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
View full book text
________________ કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ 1263 असंभ्रमा विलज्जत्वमवक्षा प्रतिवादिनी (1) हासो राज्ञः स्तवश्चेति पञ्चैते जयहेतवः // 2 // સ્વસ્થતા, લજજાનો ત્યાગ, પ્રતિવાદીની અવજ્ઞા, હાસ્ય અને રાજસ્તુતિ એ પાંચ જયપ્રાપ્તિનાં નિમિત્તે છે. उच्चैरुद्घोष्य जेतव्यं मध्यस्थश्चेदपण्डितः / पण्डितो यदि तत्रैव पक्षपातोऽधिरोप्यताम् // 3 // જે મધ્યસ્થ પંડિત નહેય તે ઊંચે વરે ઘોષણા કરીને અર્થાત બુમરાણુ કરી મૂકીને જય મેળવવો; અને જે મધ્યસ્થ પતિ હય તે તેના ઉપર પક્ષપાતને આરોપ મૂક. लामो हेतुर्धन साध्यं दृष्टान्तस्तु पुरोहितः / आत्मोत्कर्षों निगमनमनुमानेष्वयं विधिः // 4 // લાભ એ હેતુ, ધન એ સાધ્ય, પુરોહિત એ દષ્ટાન્ત; અને આકર્ષ એ નિગમન–બસ) અનુમાનામાં આ વિધિ છે. +अलभ्यं शास्यमानेन तत्त्वं जिज्ञासुना चिरम् / जिगीषुणां हियं त्यक्त्वा कार्यः कोलाहलो महान् // 5 // જયની ઈચ્છાવાળા વાદીએ શરમ છોડી મેટે કાલાહલ કરે. -પુરાતત્ત્વ, પુસ્તક 3 + 'अलास्यमानेन ' इति 'अलभ्य लज्जमानेन' इति च पाठः Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org