Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 67
________________ ૧ર૧૨ ] દર્શન અને ચિંતન આ રીતે ત્રીજી કક્ષા પૂરી થાય. ત્યાર પછી સભામાં ચર્ચાનું હારજીત રૂપ પરિણામ પ્રકાશિત થાય. નિગ્રહ સ્થાનને પ્રકાર–અજ્ઞાન, અનનુભાષણ અને અપ્રતિભા, એ ત્રણ નિગ્રહસ્થાન અનુક્તાહ્ય એટલે ન બોલવાથી પ્રાપ્ત થાય તેવાં છે. અપ્રાપ્તકાળ, અર્થાતર, નિરર્થક, અપાર્થક એ ચાર નિગ્રહ-સ્થાન ઉચ્ચ માનગ્રાહ્ય એટલે બેલતાં જ પકડાય તેવા છે. પ્રતિહાનિ, પ્રતિજ્ઞાન્તર, પ્રતિજ્ઞા વિરોધ, પ્રતિજ્ઞાસંન્યાસ, હેવન્તર, અવિરતાતાર્થ, વિક્ષેપ, મતાનુજ્ઞા, ન્યૂન, અધિક, પુનરુક્ત, નિરજ્યાનુગ, અપસિદ્ધાન્ત એ તેર નિગ્રહસ્થાન ઉક્તગ્રાહ્ય એટલે બેલામાંથી પકડાય તેવાં છે. ઉપર કહેલ અનુક્તમ્રાહ્ય, ઉમાનગ્રા અને ઉક્તગ્રાહ્ય એ વીસ નિગ્રહસ્થાનેનું વાદી ઉભાવન કરી વાદી પ્રતિવાદીને અગર પ્રતિવાદી વાદીને પરાજિત કરી શકે. જ્યારે આ વીસમાંથી એક પણ નિગ્રહસ્થાનના ઉભાવનને સંભવ ન હોય ત્યારે વાદી કે પ્રતિવાદી સામેના પક્ષને હેલાભાસનું ઉભાવન કરે. પર્યોપેક્ષણ નિગ્રહસ્થાન તે વાદી કે પ્રતિવાદીદ્વારા ઉભાવિત થતું નથી, કારણ કે મધ્યસ્થ એવા સભ્યો વડે જ ઉભાવિત થઈ શકે છે. વિભાગ ૨ નીલકણદીક્ષિતનું કલિવિડમ્બન. અપ્પદીક્ષિતના ભત્રીજા અને નારાયણ દીક્ષિતના પુત્ર નીલકદીક્ષિત હૃદયહારી અનેક શતકે લખ્યાં છે. જેમાં એક કલિવિડમ્બન શતક પણ છે. આ શતકમાં તિષી, નૈમિત્તિક, વૈદ્ય, માંત્રિક, પડિત, ધનિક આદિન ખૂબ મનોરમ પરિહાસ કર્યો છે. તેમાં વાદીને પણ છોડ્યો નથી. એ વાદીને પરિહાસ જાણવા યોગ્ય હેવાથી નીચે આપે છે: न मेतव्यं न बोद्धध्यं न श्राव्यं वादिनो वचः । शटिति प्रतिवक्तव्यं सभासु विजिगीषुभिः ॥ १॥ વિજયેષ્ણુએ ડરવું નહિ, સમજવું નહિ, વાદીનું વચન સાંભળવું નહિ, અને જલદી જ સભામાં ઉત્તર આપી દે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68