Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 38
________________ કથા૫તિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૩૩ પ્રથમ ધૂતની સ્ત્રી માગી એટલે તે આપોઆપ શરમાઈ ચાલે ગયે તેમ લુપ હેતુ વ્યસક હેતુકાર આપાદિત અનિષ્ટને છે. ત્રીજી રીત પ્રમાણે બતાવેલ ચાર હેતુઓની વ્યાખ્યા કરી ટીકાકાર જે ઉદાહરણે આપે છે તે બધાંમાં વાદદેવસૂરિવર્ણિત હેતુના બધા પ્રકારે આવી જાય છે. આ વ્યાખ્યા પ્રમાણે હેતુ એટલે અનુમાન હેતુઓની વિવિધતાથી ચાર ભાગમાં વહેંચી નાખી અહીં ચાર હેતુઓ (અનુમાનો ) કહેલ છે. (૩) (૨)–અમુક એક પદાર્થ છે માટે અમુક બીજો પ્રદાર્થ છે એવું અનુમાન તે ગત તન અતિ સઃ છે જેમ કે ધૂમ્ર છે માટે અગ્નિ છે જ. (a) અમુક એક પદાર્થ છે માટે તેને વિરોધી બીજે પદાર્થ નથી જ એવું અનુમાન તે સાત્તિ ત નાદિત સ: | જેમ કે અગ્નિ છે માટે શીત નથી જ. () અમુક એક પદાર્થ નથી માટે તેનો વિરોધી પદાર્થ છે એવું અનુ ભાન તે નાસિ તમારત સ.. જેમ કે અગ્નિ નથી માટે શીત છે.. (9) અમુક એક પદાર્થ નથી માટે બીજ અમુક પદાર્થ છે પણ નથી એવું અનુમાન તે નાસ્તિ તત્વ મતિ સ જેમ કે અહીં રસ નથી માટે સીસમ પણ નથી. સ્થાનાંગમાં છ પ્રકારના વિવાદો બતાવ્યા છે. વિવાદને ટીકાકાર જપકથા તરીકે ઓળખાવે છે અને તદનુસાર છએ ભેદની વ્યાખ્યા પણ આપે. છે, તે જોઈએ : (૧) બોલવાની પૂરી તૈયારી ન હોય ત્યારે તે તૈયારી માટે જે તે વખત મેળવવા ખાતર ગમે તે બહાને વિલંબ કરી જે વાદ થાય તે. (૨) પૂરતે અવસર મળવાને લીધે જયેષુ પિતે જ જેમાં ઉત્સુકતાપૂર્વક બેલે અગર પ્રતિવાદીને ઉસુક કરી જેમાં બેલે તે. (૩) સામનીતિથી સભાપતિને અનુકૂળ કરીને અગર થોડી વાર પ્રતિવાદીને પક્ષ માની તેને અનુકૂળ કરી જેમાં બોલવામાં આવે છે.' (૪) બલવાનું સામર્થ્ય હોય તે સભાપતિને સુધ્ધાં અગર પ્રતિવાદીને છેડી જેમાં બોલવામાં આવે છે. * ૧ જુએ, સ્થા. ટી. પૃષ્ઠ ૨૬૨ ની શરૂઆત, ૨ જુઓ, પ્રમાણ તત્ત્વાકાલંકાર, પરિચ્છેદ ૩ રૃ. ૬૭ થી આગળ. ૭૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68