Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 58
________________ કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૫૦ सत्यां चास्यां तदुक्त्या किं तद्वद्विषयनिश्चिते। तत पवाविनिश्चित्य तस्योक्तिया॑न्ध्यमेव हि ॥७॥ तस्माद्यथोदितं वस्तु विचार्य रागवर्जितः । धर्मार्थिभिः प्रयत्नेन तत इष्टार्थसिद्धितः ॥८॥ પરિશિષ્ટ પ વાદી દેવસૂરિને તથા આચાર્ય હેમચંદનો વાદવિચાર વિભાગ ૧ વાદસ્વરૂપ–પરસ્પર વિરુદ્ધ એવા બે અંશેમાંથી એક અનિષ્ટ અંશનું નિરાકરણ કરી બાકીના બીજા ઈષ્ટ અંશનું સ્થાપન કરવા માટે વાદી અને પ્રતિવાદી જે પોતપોતાના પક્ષનું સાધન અને સામેના પક્ષનું નિરસન કરે કરે છે તે વાદ. આ લક્ષણમાં અપાદન વાદ અને જલ્પ સમાવેશ થાય છે; વિતાને નહિ. હેમચંદ્ર કહે છે કે પ્રાશ્ચિક (સભ્ય), સભાપતિ અને પ્રતિવાદીની સમક્ષ તત્વનિશ્ચયની રક્ષા માટે પોતાના પક્ષનું સાધન અને પરપક્ષનું દૂષણ કહેવું તે વાદ.૨ હેમચંદ્ર પણ પિતાના એ વાદના લક્ષણમાં અપાદકથિત વાદ અને જલ્પ એ બંને કથાને સમાવેશ કરે છે અને લાંબી ચર્ચા પછી કહે છે કે વાદથી જલ્પની કાંઈ ભિન્નતા નથી. વિતષ્ઠા માટે તે તે કહે છે કે પ્રતિપક્ષસ્થાપના વિનાની વિતષ્ઠા એ તે કથા જ નથી; કારણ કે વૈચ્છિક પિતાને પક્ષ લઈ તેને સ્થાપન ન કરતાં જે કાંઈ પણ બેલી પરપક્ષને જ દૂષિત કરે છે તેનું કથન કણ સાંભળે? તેથી વૈતરિકે પિતાના પક્ષનું સ્થાપન તે કરવું જ રહ્યું અને એમ કરે એટલે તેની કથામાં વિતડાપણું રહેતું જ નથી, કાં તે તે કથા વાદ અને કાં તે જપ બની જાય છે. માટે જ વિતડા એ કથાકેટિમાં આવી શકતી નથી.' १. विरूद्धयोधर्मयोरेकधर्मव्यवच्छेदेन स्वीकृततदन्यत्रमव्यवस्थापनार्थ साधनgણવ વારઃ કમાનનીતરવા. પરિ. ૮, ઝૂ. ૧. २ तत्त्वसंरक्षणार्थ प्रानिकादिसमक्षं साधनदूषणवदनं वादः । प्रमाणमीमांसा ।। ૨–૧-૩૦ || ३ तन्न वादात् जल्पस्य कश्चिद्विशेषोऽस्ति । प्रमाणमीमांसा. ४ प्रतिपक्षस्थापनाहीनाया वितण्डाया कथात्वायोगात् । वैतण्डिको हि स्वपक्षमभ्युपगम्यास्थापयन्यत्किच्चिद्वादेन परपक्षमेव दूषयन् कथमवधेयवचनः । प्रमाणमीमांसा. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68