Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 44
________________ કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દન [ ૧૨૩૯ ' ત્રીજા ઉપાય તરીકે જે તદ્વિદ્યસભાષાવિધિ ચરકમાં વર્જીવી છે તે જ મુખ્યપણે અહીં પ્રસ્તુત છે. તઘિસ ભાષા એટલે સમાન વિદ્યાવાળાની દાદર વિદ્યાગાષ્મી અગર ચર્ચો. એ જ અર્થમાં ન્યાયસૂત્રકાર અક્ષપાદ - ધ્રુવૈશ્ર લદ્દે સંવાર: ' એવું વચન ઉચ્ચારે છે ( જુએ, ન્યા૦ ૦ ૦ ૪, આ ૨, ૨૦ ૪૭). ચરકકાર તઘિસ ભાષાને એ પ્રકારની વર્ણવે છે : (૧) સધાયસ ભાષા અને (૨) વિગૃહ્યસભાષા. સધાયસભાષા એટલે મૈત્રીપૂર્વક ચર્ચા કરવી અને વિગૃહ્યસભાષા એટલે વિરોધપૂર્વક ચર્ચા કરવી. અક્ષપાદ સધાયસ ભાષાને વાદ અને વિશ્વસ ભાષાને જરૂપ અને વિતણ્ડાને નામે ઓળખાવે છે. અક્ષપાદ અને ચરકકારનો કથાવિષયક વિભાગ કેટલેક સ્થાને માત્ર શબ્દથી જ જુદો પડે છે. અક્ષપાનું ત્રિવિધ કથા વિષેનું વર્ણન અને ચરકકારનું દ્વિવિધ ભાષા વિષેનું વન એ અને એકમીજાની આવશ્યક પ્રતિરૂપે હાઈ કથાપદ્ધતિના અભ્યાસીનુ ખાસ ધ્યાન ખેંચે તેમ છે. અક્ષપાદ જેટલું છલ, જાતિ અને નિગ્રહસ્થાનનુ વિસ્તૃત વર્ણન ચરકકારે નથી કર્યું; પણ કેવા કેવા પ્રતિવાદી સાથે સધાયસ ભાષા કે વિગૃહ્યસભાષા કરવી, કયે પ્રકારે હરવી, પહેલાં કેવી તૈયારી કરવી, કઈ જાતની સભામાં ફી વગેરે અનેક ખાખાનું જે મતારજફ અને અનુભવસિદ્ધ વન ચકકારે આપ્યું છે તે અક્ષપાદના સૂત્રમાં કે તેના ભાષ્યમાં નથી, બીજી ખાસ વિશેષતા એ છે કે અક્ષપાદને અનુમાની વાત્સ્યાયન કાઈ પણ દાનિક વષય લઈ અનુમાનવાકય યોજે છે, જે ઘણાને નીરસ પણ લાગે, જેમ કે ‘આત્મા નિત્ય છે; કારણ કે તે જન્ય છેઃ 'ત્યારે ચરકકાર વૈદ્યકના વિષયમાંથી અનુમાનવાચ ધડે છે, જે ખાસ આકર્ષક લાગે છે. જેમ કે અમુક વ્યક્તિમાં ખળ છે, કારણ કે તે વ્યાયામ કરી શકે છે,' તેમ જ જરાગ્નિ પ્રદીપ્ત છે, કારણ કે તેને ખાધેલું જરે છે,' ઇત્યાદિ. અમુક વ્યક્તિમાં ચરકકારે જે દ્વિવિધ સભાષાનું ચિત્ર આપ્યું છે, તેને મુદ્દાવાર ટૂંકમાં સાર નીચે મુજબ: સભાષા(ચર્ચા)થી થતા ફાયદાઃ—જ્ઞાનપ્રાપ્તિને આનદ અને પ્રતિવાદી ઉપર આક્રમણ કરવાનો આનંદ; પ્રાણ્ડિત્ય, વાક્પટુતા, યશેલાભ; પ્રાથમિક અભ્યાસ વખતે રહી ગયેલા સદેહનું નિરાકરણ અને જો તે વખતે સદેહ ન રહ્યો હોય તોપણ તે વિષયનું દઢીકરણ. પહેલાં કદી નહિ સાંભળેલી એવી વાર્તાનું શ્રવણ, વિજચેચ્છાના રસને લીધે પ્રતિવાદી તરફથી મુકાતી મૂઢમાં ગૂઢ લીલા, જે તેણે બહુ શ્રમે ગુરુપ્રસાદી મેળવી હોય તેને અનાયાસ લાભ —આ બધાં સુંદર પરિણામે ચર્ચાનાં છે અને તેથી જ વિદ્વાને તેને પ્રશસે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68