Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 34
________________ કથાપતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨૨૯ પરિશિષ્ટ . જૈન આગમમાં મળી આવતું કથાપદ્ધતિને લગતું વર્ણન જૈન આગમ સાહિત્ય પાંચ વિભાગમાં વહેંચાયેલું છે. (1) સુર, (૨) નિત્તિ , (૩) ભાષ્ય, (૪) ચૂર્ણ, (૫) ટીકા. આ પાંચ વિભાગ મળી પંચાંગી કહેવાય છે. સૂત્રમાંથી પ્રસ્તુત વર્ણન સ્થાનાંગમાં છે. તે નીચે પ્રમાણે – વિકથા અને ધર્મકથાના વર્ણનપ્રસંગે ધર્મકથાના ચાર પ્રકારે પૈકી વિક્ષેપણ કથાના-એટલે શ્રોતાને કુમાર્ગેથી સુમાર્ગે લાવે તેવી કથાના-ચાર પ્રકારે આ પ્રમાણે બતાવ્યા છે – (૧) સ્વસિદ્ધાંતને કહીને એટલે તેના ગુણોનું પ્રતિપાદન કરીને પરસિદ્ધાંત કહે એટલે તેના દેવાનું દર્શન કરાવે (૨) પરસિદ્ધાંત કહીને સ્વસિદ્ધાંતનું સ્થાપન કરે. (૩) સમ્યગ્વાદ કહીને મિથ્યાવાદ કહે, અર્થાત પરસિદ્ધાંતમાં રહેલું અવિરુદ્ધ તત્વ બતાવી તેનું વિદ્ધતત્વ પણ દેવદર્શનપૂર્વક બતાવવું. . (૪) પરસિદ્ધાંતમાં દે બતાવી પછી તેના ગુણે પણ બતાવવા. જ્ઞાત એટલે દષ્ટાંત ચાર પ્રકારનાં છેઃ (૧) આહરણ. (૨) આહારતદ્દેશ. (૩) આહરણુતદ્દોષ. (૪) ઉપન્યાસપનય. આ ચારેને ચાર ચાર પ્રકાર બતાવતાં આહરણનો ત્રીજો ભેદ સ્થાપનાકર્મ અને ચોથે પ્રત્યુત્પન્નવિનાશી એ બે ભેદ આવે છે. તે એક પ્રકારના ન્યાયવાક્યનાં અંગભૂત દષ્ટતિ જ છે. તે નીચે પ્રમાણે – કોઈ આરોપેલ અનિષ્ટ પ્રસંગને જે દષ્ટાંતદ્વારા દૂર કરી ઈષ્ટ તત્વનું સ્થાપન કરવામાં આવે તે દષ્ટાંત સ્થાપનાકર્મ. પ્રત્યુત્પન્નવિનાશી એટલે તત્કાળ જ પ્રાપ્ત થયેલ અનિષ્ટ સ્થિતિને નાશ જે દૃષ્ટાંતદ્વારા કરવામાં આવે છે. १. विवखेवणी कहा चउन्विहा पण्णत्ता तंजहा -ससमय कहेइ, ससमयं कहित्ता परसमयं कहेह, परसमयं कहेता ससमयं ठावतिता भवति, सम्मावातं कहेइ, सम्मावातं कहेता मिच्छावात कहेइ, मिच्छावात कहेता सम्मावात ठावत्तिता મવતિ | Dr. દૂ. ૨૮૨ પૃ. ૨૧૦ આવૃત્તિ આગોદય સમિતિ. ૨. ચાર જવિહે છે. તે વાતે, વાતે, દવાખે, વહુનનિrણી ચા. ૬. ૪૩૮ પૃ. ૨૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68