Book Title: Kathapaddhatinu Swarup ane Tena Sahityanu Digdarshan
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 27
________________ દર્શન અને ચિંતા આ રીતે દૃષ્ટાંતમાં સાધ્યના ( પક્ષના } સામ્યનું આપાદન કરવું તે સાધ્યુંસમ. ( ૯ )–( ૧૦ ) કૃતકત્વ હેતુ પોતાના સાધ્યું અનિત્યત્વને પ્રાપ્ત થઈને સિદ્ધ કરે છે કે અપ્રાપ્ત થઈ ને? જે પ્રાપ્ત થઈ તે સિદ્ધ કરે છે એમ કહી તો બંને વિદ્યમાનની જ પ્રાપ્તિ ઘટતી હોવાથી કાણુ સાધન અને કા સાધ્યું એ નક્કી કાંડું કરી શકાય. જો અપ્રાપ્ત થઇને સાધ્ય સિદ્ધ કરે છે એમ કહે! તે અપ્રાપ્તતુ કદી જ સાધક ન હોઇ શકે. રીતે પ્રાપ્તિ અને અપ્રાપ્તિને વિકલ્પ કી દૂષણ આપવાં આ ૧૨૨૨ તે અનુક્રમે પ્રાપ્તિસન અને અપ્રાપ્તિસમ, (૧૧) અતિયત્વ સિદ્ધ કરવા માટે કૃતકત્વને હેતુ કરવામાં આવે તો કૃતકત્વને સિદ્ધ કરવામાં હેતુ કયે અને વળી તે કૃતકવસાધક હેતુને સિદ્ધ કરનાર બીજો હેતુ કર્યો! ? એ રીતે અનવસ્થાપ્રસંગનું આપાદન કરવું તે પ્રસંગસમ. ( ૧૨ ) જો પ્રયત્ન પછી જ ઉપલબ્ધ ( પ્રયત્નાનન્તરીયક) હોવાને લીધે ઘટની જેમ શબ્દ અનિત્ય હોય તે કૂખનન આદિ પ્રસંગે પ્રયત્ન પછીજ ઉપલબ્ધ એવા આકાશની જેમ તે શબ્દ નિત્ય ક્રમ ના સિદ્ધ થાય? આ રીતે પ્રતિદાન્તથી (વિરોધી દૃષ્ટાંતથી)દૂષણ આપવું તે પ્રતિદૃષ્ટાન્તસમ. (૧૩) કૃતકત્વ હેતુથી શબ્દને અનિત્ય સિદ્ઘ કરા છે પણ તે હેતુ શબ્દ ઉત્પન્ન થયા પહેલાં કયાં રહે? અને તે હેતુને રહેવાને આશ્રય ન હાય તે હેતુના ( મૃતકના અભાવને લીધે સાધ્યુ જ સિદ્ધુ ન થઈ શકે. એ રીતે અનુત્પત્તિ દ્વારા દૂષણ આપવું તે અનુત્પત્તિસમ (૧૪) ઘટના સાધ કૃતકૃત્યથી શબ્દને અનિત્ય માનવા કે ઘટના વૈધ પણ આકાશના સાધભ્ય અમૃતલથી શબ્દને નિત્ય માનવા ? આ રીતે સંશયનું આપાદન કરવું તે સંશયસમ (૧૫) જો કૃતકત હેતુથી ધટની જેમ શબ્દને અનિત્ય સિદ્દ કરો તો શ્રાવણત્વ હેતુથી મુખ્યત્વની પેઠે શબ્દને નિત્ય શા માટે સિદ્ધુ ન કરાય? આ રીતે સામે બીજા પક્ષનું ઉત્થાપન કરી દૂષણ આપવું તે પ્રકરણસમ (૧૬) હેતુ એ સાધ્યને પૂર્વકાલીન છે, ઉત્તરકાલીન છે કે સમકાલીન ? જો પૂ`કાલીન હાય તો હેતુ વખતે સાધ્ય ન હોવાથી તે કાનું સાધન થશે? જો હેતુ સાધ્યને! ઉત્તરવતી હોય તો સાધ્યું પ્રથમથી જ સિદ્ધ છે એમ માનવું પડે અને જો તેમ માનો તે સાધ્ય સિદ્ધ હોવાથી તેના સાધન માટે હેતુ નામે છે. જે સાધ્ય અને હેતુ અને સમકાલીન હોય તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68