________________
૩
જોઇએ અને તેએ પણ શ્રીજિનદ્રગણિની જેમ કેટલાક સમય વલભીમાં રહ્યા હાય તેા અસ ંભવિત નથી. આમ શ્રીજિનદ્ર મણિના સત્તાસમયની લગાલગમાં તે થયા ડાવાની અટકળ કરાય તે શ્રીદેવધિ ગણિ ક્ષમાશ્રમણ, જે વિ. સ. ૬૫ થી ૬૩૮ લગભગમાં થયા તે વચગાળાના સમયમાં થયા હાવા જોઇએ. આથી એમ કલ્પી શકાય કે તેએ શ્રીદેવધિ ગણુની ઉત્તરાવસ્થામાં અને શ્રીજિનભદ્રણની પૂર્વાવસ્થામાં હયાત હાય, અથવા એમાંથી એકના સમયમાં તે। અવશ્ય હાવા જોઈએ, પણ આ માત્ર અનુમાન છે.
વસુદેવ-હિંડી 'ના કર્તા શ્રી...ઘદાસ ગંણ વાચક ઉપર્યુક્ત શ્રીસ ંઘદાસ ગણિ ક્ષમાશ્રમણથી ભિન્ન છે. એટલું જ નહિ તેમના પૂર્વવતી છે; એમ સÀાધક શિરામણ શ્રીપુણ્યવિજયજીનું મંતવ્ય પ્રે. ભાગીલાલ સાંડેસરા નોંધે છે.
બાકીના સદૉ
C
*
'બૃહત્ કલ્પસૂણિ’ સંદર્ભ ત્રીજો અને દશાચૂર્ણિ' સદભ` છઠ્ઠો પાટણના ભંડારની મૂળની હાથાથીમાંથી ઊતારીને અહીં આપવામાં આવ્યો છે.
કથા પહેલી
આ કથાના સંપાદનમાં મે... આઠ હાથપેથીઆના ઉપયાગ કર્યાં છે. તેમાંની A B C D સંજ્ઞાવાળી ચાર પ્રતિ પાટણનિવાસી ૫. અમૃતલાલ મહનલાલ પાસેથી મળી હતી અને બાકીની ચાર હાથપોથીઆમાંથી એક તાડપત્રીય પ્રતિ, જેની સ ંજ્ઞા H રાખી છે તે મુનિરાજ શ્રીપુણ્યવિજયજી મહારાજશ્રી પાસેથી મળી હતી. તેનાં પત્રાંક: ૧૧૯ થી ૧૫૮ એટલે ૩ પત્રા હતાં, જેમાં ૧૫૨ મું પત્ર ગૂમ થયેલું હતું. આ પ્રતિને મુનિરાજ શ્રીપુણ્યવિજયજીએ યત્ર તંત્ર સુધારી શુદ્ધ કરી છે. E સજ્ઞક પ્રતિ શ્રીસારાભાઈ નવાબના સગ્રહની પત્રાંકઃ ૮૯ થી ૧૧૫ એટલે ૨૭ પત્રાની છે. તેમાં એક દર ૧૧ સુદર ચિત્રા છે અને સ. ૧૫૦૯માં વાછાકે લખી છે, જેની પુષ્પિકા આ સ`ગ્રહના પૃષ્ઠ ૨૪ ઉપર આપી છે.
D સજ્ઞક પ્રતિ અમદાવાદના ડેલાના ઉપાશ્રયના ભંડારના દા. ન. ૭૧ પૈાથી નં. ૫૮ ની છે. તેનાં પત્રાંક: ૧૧૯ થી ૨૦૮ એટલે ૧૦ પત્રો છે. આ પ્રતિ સુંદર મરોડવાળા હસ્તાક્ષરની છે. તેની અંતે પેઢી પુષ્પિકા આ સંગ્રહના પૃષ્ઠ ૨૪ ઉપર આપી છે, તેમાં લેખન સ’૦ ૧૩૩૦ લખ્યા છે. પરંતુ ખા પુષ્પિકાયુક્ત લેખન સત્ તે મૂળ આદના છે, જેના ઉપરથી આ પ્રતિની નકલ કરવામાં આવી છે. છતાં આ પ્રતિ પ ંદરમા સૈકા પછી તે લખાણી નથી; એમ તેની સ્થિતિ જોતાં માલમ પડે છે,F સરંક્ષક પ્રતિ અમદાવાદના ડેલાના ઉપાશ્રયના ભડારની છૂટક પેાથીઓમાંની હતી, જેના ઉપર કોઇ નબર નોંધવામાં આબ્યા નથી. આ પ્રતિ પાંચ પત્રની છે અને આણા અક્ષરાથી લખાયેલી છે. અંતે લેખન સંવત્ વગેરે કંઈ જ આપેલું નથી. પરંતુ સેાળમા સૈકા પહેલાં લખાઇ હોય એમ જડ્ડાય છે. આ બધી પ્રતિઓનાં શુદ્ધ પાઠાંતરી મે ટિપ્પણીમાં નાંધ્યાં છે.
૩. શ્રીદેવચંદ્રસૂરિ
આ કથા શ્રીદેવચદ્રસૂરિએ સ. ૧૧૪૬માં “ સ્થાનક પ્રકરણ–વૃત્તિ ” જેનું બીજું નામ ! મૂલઘુદ્ધિવૃત્તિ’ રચી, તેમાં આપેલી છે. ભૂલશુદ્ધિ-વૃત્તિ'ની અંતે ગ્રંથકારે ૧૭ શ્લાકની પ્રશસ્તિ આપી છે, જે આ સંગ્રહના પૃષ્ઠ ૨૩ ઉપર છે. તેમાંથી તેમની ગુરુપરપરા વગેરેની હકીકત જાણી શકાય છે.
૨. એ ઃ એજન.
૩. જુઓઃ વસુદેવ હિ’ડી-ભાષાંતર ' ને પોષાત-પ્રકાશકઃ શ્રીમાનંદ જૈન સભા-ભાવનગર,
"Aho Shrutgyanam"