________________
૧૫
ઉપાધ્યાય શ્રીધર્મ સાગર ગણિએ રચેલી “ તપાગચ્છપટ્ટાવલી ” માં ૪૮ મા ગચ્છનાયક શ્રીસામતિલકસૂરિના શિષ્ય શ્રીજયાનંદ્રસૂરિનું નામ મળે છે. તેમને જન્મ સં. ૧૩૮૦માં થયા હતા અને ખાર વર્ષની ઉંમરે એટલે સ. ૧૩૯૨ ના અષાઢ સુદિ ૭ ના રોજ દીક્ષા લીધી હતી. તેમને સ. ૧૪૨૦ માં પાટણમાં સૂરિપદ આપવામાં આવ્યું હતું. તેમણે “સ્થૂલભદ્રચરિત્ર ” અને સેવા પ્રમોડલ ' પદ્મથી શરૂ થતા સ્તવન આદિની રચના કરી છે. સ. ૧૪૧૦ માં શ્રીજયાન ંદસૂરિએ રચેલા “ ક્ષેત્રપ્રકાશ ાસ ” જૂની ગૂજરાતીમાં રચેલા મળે છે, તે શ્રોજયાનંદસૂરિ સભવતઃ આ જ હોય. તેમના ઉપદેશથી મંત્રી પેથડે ગ્રંથલેખન, સદ્યક્તિ વગેરે ધાર્મિક કાર્યો કર્યાં હતાં.૨૭ તેઓ સ. ૧૪૪૧ માં સ્વસ્થ થયા. આ આચાર્ય સં. ૧૪૩૯ માં પ્રતિષ્ઠા કર્યાના ઉલ્લેખા મળે છે.૨૪ માગમગચ્છીય જયાનંદસૂરિએ આ પ્રતિષ્ઠા કરાવી નથી; એ નક્કી છે કેમકે આગમગચ્છીય આચાર્યે પ્રતિષ્ઠા કરાવતા નથી પરંતુ પ્રતિષ્ઠાના ઉપદેશ આપે છે.
બીજા જયાનંદસૂરિ, જેમના શિષ્ય અમરચંદ્રે “સિદ્ધહેમ વ્યાકરણ ” પર અવસૂર્ણિકાની પ્રથમ પુસ્તિકા સ. ૧૨૬૪ માં લખી હતી. પરંતુ આ પ્રાચીન જયાનદસૂરિ આ કથાના કર્તા હોવાના સભવ નથીપ લગભગ આ અરસામાં એક જયાન દસૂરિ આગમચ્છમાં પશુ થયા છે. સ. ૧૪૮૩, સ. ૧૪૭૬૬૨૨ સ. ૧૪૯૬ ૨૭ માં તેમના ઉપદેશથી પ્રતિષ્ઠા કરાયાના ઉલ્લેખ મળે છે. આ જયાન દસૂરિ શ્રીસાષુરત્નસૂરિના શિષ્ય હતા અને તેમને શ્રીદેવરત્નસૂરિ,૮ શ્રી વિવેકરત્નસૂરિ વગેરે મુખ્ય શિષ્યા હતા. આ જયાન દસૂરિની કાઈ રચના જાણુવામાં નથી. આ કથાના રચિયતા આ જયાનંદસૂરિ નહીં હૈાચ એમ મારું માનવું છે.
કથા ભારી
આ થાની એક માત્ર પ્રતિ બીકાનેરવાસી સાહિત્યપ્રેમી શ્રીઅગરચંદજી નાટ્ઠટા પાસેથી મળી હતી. તેનાં બાલાવબાધ સાથેનાં ૧૯ પત્રો હતાં. આ પ્રતિની લિપિ સારી નથી તેમજ પાડા પણુ ખૂબ અશુદ્ધ છે. સ. ૧૯૨૫માં આ પ્રતિ લખાઈ છે. તેનું માપ ૧૦×જા છે.
૧૧. શ્રીકલ્યાણતિલક ગણિ:
આ કથાની અ ંતે ઉલ્લેખ્યું છે:—
આપેલા શ્વેકમાં કર્તાએ પેાતાનું નામ અને ગુરુનું નામ નીચે મુજબ
અપચા લીધેલું, યે જાનમિળ [ફ્રુ] ક્ષમાલેગ सिरिजिणसमुह सुहगुरुसुसीस कल्लाणतिलपण ॥
આ નોંધ ઉપરથી ખતરગીય શ્રીજિનસમુદ્રસૂરિના શિષ્ય શ્રીકલ્યાણુતિલક ગણિએ આ કથાની રચના કરી. આ કથા ઉપરના ખલાધ પણ માજ કર્તાએ રમ્યાના ઉલ્લેખ ખાલાવાધની અ ંતે આપ્યા છે.૩૦
૨૭. “ પુરાતત્ત્વ ” પુ. ૧ ચ્યુઇંક ૧. મ મુનિશ્રી પુણ્યવિજયજીના ‘એક ઐતિહાસિક પ્રશસ્તિ "શી લેખ અને “ શ્રીતપાપટ્ટાવલી ” ભા. ૧ પૃ. ૧૮૦ પ્રકાશક : શ્રી વિજયનીતિસૂરિજી જૈન લાયબ્રેરી અમદાવાદ.
૨૪. ધાતુપ્રતિમા લેખસ’ગ્રહ” ભા. ૧ લેખાંક ૬૧૩. ૨૫. “જૈનપુસ્તકપ્રતિસ‘મહુ” પૃષ્ઠ ૧૧૪,
૨૬. ‘ધાતુ પ્રતિમાલેખસંગ્રહ ભા. ૨ : લેખાંક ૪૩૦,
૨૭.
૧૦૮.
..
૨૮. આ દૈવરત્નસૂરિના જીવન વિષે જીએઃ જૈન સ્મૃતિાસિક ગૂર્જર કાવ્ય સમ” માં રનર્સાર ફા” પૃ. ૧૫૦, ૨૯. જૈન ગૂર્જર કવિઓઃ ભા. ૩, મા ૨, પૃષ્ઠ ૨૨૩૧. ૩૦. જીએઃ મા સંગ્રહનું પૃષ્ઠ ૧૨૧.
را
"Aho Shrutgyanam"