________________
૧૪
અવલોકન કરીને ગુરુ શ્રી બ૫ભદિની વાણીમાં રચીશ.
શ્રીબભદ્ધિ કાવ્યક્ષ તરીકે પ્રસિદ્ધ છે. તેથી શ્રી વિનયચંદ્ર તેમના કેઈ “કાવ્યશિક્ષા” ગ્રંથને આમાં ઉપયોગ કર્યો હશે. આ ગ્રંથમાં તેમણે અનેક જન જન ગ્રંથકારો અને કવિઓનાં નામના ઉલેખ કર્યો છે. તેમણે સૌથી વધારે ધ્યાન ખેંચે તેવી ભૌતિક માહિતી તેમાં આપી છે, તે નોંધપાત્ર છે. તેમણે ૮૪ દેશનાં નામે આપ્યાં છે, ને તે પૈકી નવ હજાર ગામનો સુરાષ્ટ્ર, એક્વીસ હજાર ગામને લાદેશ, સિત્તેર હજાર ગામને ગૂર્જરદેશ વગેરેની નોંધ આપી છે. દુર્ભાગ્યે આ ગ્રંથ અપૂર્ણ મળે છે. સંભવ છે કે, જેસલમેરના ભંડારમાં તપાસ કરતાં આની બીજી પ્રતિ પૂર્ણ મળી આવે.
પ્રાય: આ જ વિનયચંદ્ર સં. ૧૨૮૬ માં “ શ્રીમહિનાથચરિત” મહાકાવ્ય રચ્યું છે અને શ્રીઉદયસિંહ રચેલી “ધર્મવિધિવૃત્તિનું સંશોધન પણ તેમણે જ કર્યું છે. કથા અગિયારમી:
આ કથાના સંપાદનમાં મેં PI, P2, 01, D2, 3, 4, , 1.2, સંજ્ઞાવાળી ૮ ગતિએને ઉપયોગ કર્યો છે. આમાંથી P અને P2 સંજ્ઞક પ્રતિએ સંશોધક શિરોમણિ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજશ્રીના સંગ્રહમાંથી મને મળી હતી. તેમાંની P1 સંજ્ઞક અતિ અાઠ પત્રોની છે અને તેમાં સંદર પાંચ ચિત્ર છે. પ્રતિની સ્થિતિ અને લિપિ સારી છે. તેનું માપ ૧૦ x ૪ો છે. આ પ્રતિ સં. ૧૫૦૩ આ લખાયેલી છે. આ આદર્શ ઉપરથી આ કથાની નકલ કરી લીધી હતી. બીજી P2 સંજ્ઞક પ્રતિ ૧૧ પત્રોની છે અને તેમાં ૬ ચિત્રો છે.
D., D2, D3, D4 સંજ્ઞાવાળી ચાર પ્રતિએ અમદાવાદના ડેલાને ઉપાશ્રયના ભંડારની છે. આ ચારેય પ્રતિએ દા. નં. ૭૫ ની છે અને એને ક્રમશ: પિોથી નંબર ૬૨, ૬૦, ૫૯ અને ૬ છે. પહેલી D1 સંજ્ઞક પ્રતિ ૯ પત્રોની છે. આ પ્રતિ શુદ્ધ નથી. 2 સંજ્ઞક પ્રતિ ૧૦ પત્રોની છે. આમાં કેટલાક પાઠો ભિન્ન પ્રકારના મળી આવે છે. આ બંને પ્રતિ સોળમા સૈકાની લાગે છે. D3 સંજ્ઞક પ્રતિ ૬ પત્રોની છે. આની લિપિ અંદર મરાડવાળી છે અને સં. ૧૫૯૪ માં લખાઈ છે. આ પ્રતિના પાઠો ધ્યાન
એ એવા છે. Dય સંજ્ઞક પ્રતિ ૧૦ પત્રોની છે અને લગભગ સત્તરમા સૈકામાં લખાયેલી અશુદ્ધ પાઠાવાળી છે.
Li સંસક પ્રતિ ૧૭ પત્રોની સચિત્ર છે. આની લિપિ એકંદરે ઠીક છે અને અંતે સં. ૧૨૯૦માં લખયાની સેંધ સાથેની ૧૫ લેકની પ્રશરિત છે. આ પ્રતિની અંતે આપેલી નેંધ આ કથાના કર્તાનું નામ આપે છે. રર .2 સંસક પ્રતિ પત્રાંક: ૭૪ થી ૮૩ એટલે ૧૦ પત્રોની છે. આમાંના પાઠે તદન અશ્રદ્ધ છે અને D સંજ્ઞક પ્રતિની સાથે તેના કેટલાક પાઠો મળતા થાય છે. આ સાતે પિથીઓના ઉપયુક્ત પાઠાંતરે મેં નેધ્યા છે. ૧૦. જયાનંદસૂરિ
આ કથાના કર્તાની નેંધ L1 સંજ્ઞાવાળી પ્રતિ આ પ્રમાણે આપે છે – fસ બીમા નમુનાપારાવારજજ(c) [] વિચિતા પાશ ()
આ નેધ ઉપરથી આ કથાના કત શ્રીજયાનંદસૂરિ હોવાનું જણાય છે અને આ કથાની પહેલી ગાથામાં આપેલા વાર નથrorો વાળા પાઠમાં આ કથાના કર્તાનું ગર્ભિત નામ સૂચિત થાય છે, જે આપણને વિશેષ પરિચય મેળવવા પ્રેરે છે. સં. ૧૫૦૩ માં લખાયેલી આ કથાની પિાથીઓથી જણાય છે કે તેઓ નિશ્ચયે પંદરમા સૈકા પહેલાં થયા છે.
૨૨. જુઓઃ આ સંગ્રહનું પૃષ્ઠ ૧૧૦.
"Aho Shrutgyanam