________________
પુષ્પમાલા) પ વૃતિ સહિત ક સં. ૧૭૮૬૮, ૫ છવસમાસા વૃત્તિ છેક સં. ૧૩૦૦૦, ૭ નદી િપર ટિપણ, ૮ વિશેષાવશ્યક સૂત્ર પર વૃત્તિ હોક સં. ૨૮૦૦૦
તેમના મુખ્ય શિષ્ય પૈકી ત્રણ હતા. ૧ વિજયસિંહસૂરિ, ૨ શ્રીચંદ્રસૂરિ, અને ૩ વિબુધચંદ્રસૂરિ. કથા ત્રીજી:
આ કથા, એક માત્ર પ્રતિ ઉપરથી સંપાદિત કરવામાં આવી છે. આ કથાવલી ની પ્રતિ પાટણના સંધવી પડાના ભંડારની તાડપત્રીય પિથી ને. સ્ત્રી છે. આ કથાના બે ખડોને બે પોથીઓમાં રાખેલા છે. પહેલામાં ૩૦૭ ૫ગે છે જ્યારે બીજામાં ૩૦૨ છે. તેનું માપ ૩૪x૨ છે. પ્રતિ શુદ્ધ નથી. કહેવાય છે કે, આની માત્ર આ એક જ હાથથી મળી આવે છે. તેમના પત્રાંક: ૨૮૫ થી ૨૮૮માં આ કથાને સંદર્ભ છે, જે તેમાંથી જ મેં નકલ કરી લઈ અહીં મૂકે છે. સમગ્ર ગ્રંથ ગદ્યમાં છે અને ૨૪૦૦૦ શ્લોક પ્રમાણ છે. આ થાવલી'માં ૨૪ તીર્થકરો અને બીજા મહાપુરુષોનાં ચરિત્રે આપેલાં છે. શ્રી હેમચંદ્રાચા પરિશિષ્ટપર્વમાં છેલ્લું વાસ્વામીનું ચરિત્ર આપેલું છે, જ્યારે આમાં ઠેઠ શ્રીહરિભદ્રસૂરિ સુધીનાં ચરિત્રો આપેલાં છે. આ પિથી સં. ૧૪૯૭માં લખાઈ છે. ૫. શ્રી મહેશ્વરસૂરિ
શ્રીમદેશ્વરસૂરિએ કથાવલી' નામના ગ્રંથ રચે છે, તેમાં આ કથા આપેલી છે. શ્રીમદેશ્વરસૂરિ કઈ પરંપરાના અને કયા સમયમાં થયા હતા, એ સંબંધી કોઈ એતિહાસિક માહિતી મળી શકતી નથી. આની એક માત્ર બચેલી પિાથી સં. ૧૪૭માં લખાઈ છે તેથી તેઓ તે પહેલાં થયા છે અને કદાવલીમાં આપેલાં ચરિત્રોમાં છેલ્લું ચરિત્ર શ્રીહરિભદ્રસૂરિનું છે, જેઓ સાતમી શતાબ્દિમાં થયા છે, તેના વચગાબાના સમયમાં થયો એટલું નમી છે.
પત્તનWપ્રાચીનકાંડાગારીયસૂચી’ની શ્રી ચીમનલાલ દલાલે લખેલી અંગ્રેજી પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે,
Kathavali is a Prakrta work in Prose by Bhadres varasuri who flourished in the time of Karna.૧૦ અર્થાત્ ગઇ પ્રાતમાં કથાવલીની રચના કરનાર શ્રીભદ્રેશ્વરસૂરિ, રાજા કર્ણના રાજકાળમાં થયા. ચૌલુક્ય કર્ણદેવને રાજ કાળ વિ. સં. ૧૧૨૦ થી ૧૧૫૯ સુધીનો છે. એટલે એ સમય લગભગમાં આ “કથાવલી”ની રચના થઈ એમ મનાય. પરંતુ શ્રીદલાલને આ નિર્ણય કયા પુરાવાના આધાર થયે છે તે જાણી શકાતું નથી.
જે આ નિર્ણય સાચો હોય તે તેઓ “મૂલશુદ્ધિ ટીકા” (રચના સં. ૧૧૪૭) ના કર્તા શ્રી દેવચંદ્રસૂરિના સમકાલીન કે કંઈક પહેલાં થયા હોય એમ ગણાય. આથી એ ફલિત થાય કે શ્રીભદ્રેશ્વરસૂરિ કે શ્રીદેવચંદ્રસૂરિ એક બીજાની રચનાઓ જોઈ શકયા નહિ હાચ બંનેનાં કથાવર્ણને નિતાં બંનેની સામે જાદી જદી કથા-પરંપરા છે એ પણ આ હકીકતનું સમર્થન કરે છે. કથા થા:
આ કથાની એક તાડપત્રીય પ્રતિ પાટણ સંઘ ભંડારના દો. નં. ૬૮ પોથી નં. ૮૦ની છે. તેનાં પત્રાંક: ૧૨૫ થી ૧૪૪ એટલે ૨૦ પ છે. આના પરથી નકલ કરીને આ કથા અહીં આપી છે. તેનું માપ ૧૩ ૪ ના છે. છેલ્લા પત્રને પૂછે તૂટી ગ છે. જ્યાંઈ કાંઈ અક્ષર દે છે પણ એક રીતે પ્રાય: અશુદ્ધ છે. આ કથાની અને પુપિકા વગેરે કંઈ જ નથી. પરંતુ તેની સ્થિતિ ઉપરથી જણાય છે કે, તે તેરમા સૈકા લગભગમાં લખાઈ હશે.
૧૦. જુઓ. એ પુસ્તકની અજીિ પ્રસ્તાવને પૃ૪ ૫૬.
"Aho Shrutgyanam"