________________
દીક્ષા લઈ ધર્મક્રીતિ નામે ઓળખાયા. તેઓ વિદ્યાભ્યાસ કરીને જોતિષ મંત્ર અને સિદ્ધાંતના પ્રખર વેતા ગણાયા.
તેમણે “સંઘાચારભાષ્યની રચના કરી. એ સિવાય કેટલાયે સ્તુતિ-સ્તોત્રોની રચના કરી છે જે પૈકી “ કાયસ્થિતિસ્તવ, ભવસ્થિતિસ્તવ, ચતુર્વિશતિજિનસ્તવ, વળી રાજકાર્ય સ્તર, પૂર્વ ચૂપ નં રોક સુઅષમ , રેનિશ રાવ, ઇ યુર વગેરે આદિ પદવાળાં સ્તની રચના કરી છે
આ કથા-રચનામાં તેમણે આગમ અને સિદ્ધાંત ગ્રંથના ઘણા ઉવેખે ટાંકયા છે એટલું જ નહિ કથાની અને તેઓ જ-નિકોબ્રાપિમિયગુરાન–અર્થાતુ-બૃહતક૬૫સૂત્ર, નિશીથસૂત્ર અને કથાવલોને સામે રાખીને આ કથાની રચના કર્યાનું પ્રમાણ આપે છે. આ બધા ઉપરથી તેમનું સૈદ્ધાંતિક અવગાહન ઊંડું હતું, તેની પ્રતીતિ થાય છે.
તેઓ પ્રખર માંત્રિક હતા. હઠવિદ્યાના જાણકાર એક ગીની શકિતને તેમણે બાંધી લીધી હતી. તેઓ વિષાપહારિણી ઓષધિઓ વગેરેના પણ જાણકાર હતા.
તેમની વ્યાખ્યાન-શૈલી અપૂર્વ હતી. પેથડ નામને મંત્રી તેમની વિદ્વતાથી આકર્ષાયું હતું અને તેણે તેમના ઉપદેશથી સં. ૧૩૨૦ માં અને તે પછી જુદા જુદા ગામમાં જિનમંદિર બંધાવ્યાં હતાં.૧૪
શ્રીદેવેન્દ્રસૂરિને સ્વર્ગવાસ સં. ૧૩ર૭માં થયું હતું અને તેર દિવસ પછી તેમના પટ્ટધર વિદ્યાનદસૂરિને પણ સ્વર્ગવાસ થયે, આથી દેવેન્દ્રસૂરિની પાટે ૪૬મા પટ્ટધર શ્રીધર્મકાતિ, ધર્મષસૂરિ નામ ધારણ કરીને આવ્યા. તેઓ તીર્થ–પ્રભાવના આદિ અનેક ધર્મકાર્યો અને ઘણી કૃતિઓનું નિર્માણ કરી સં. ૧૭૫૭ માં કાળધર્મ પામ્યા." કથા છઠ્ઠી:
આ કથાની એક સચિત્ર પ્રતિ પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરના ભંડારના દા. નં. ૪૧ પિથી નં. ૭૬૦ની છે. તેનાં ૧૭ પત્ર છે. પ્રતિની સ્થિતિ અને લિપિ સારાં છે અને તેમાં સુંદર છે ચિત્રો આપેલાં છે. તેનું માપ ૧૧xજ છે. આ પ્રતિ ઉપરથી નકલ કરીને આ કથા અહીં આપવામાં આવી છે. - આ પ્રતિમાં કર્તાનું નામ આપ્યું નથી. પરંતુ આ હાથપોથી સં. ૧૪૯૦માં લખાઈ છે એટલી જ માત્ર અંતે નેધ છે એટલે તે પહેલાં આ કથા રચાઈ એટલું નક્કી છે. વળી શ્રીધર્મષસૂરિ કૃત (કથા નં. ૫) કથામાં આપેલી ગાથા નં. ૫ થી ૧૧મી સુધીની ગાથાએ આ કથામાં પણ ગાથા નં. ૧૩ થી ૧૯ પર આપેલી છે, જે એક બીજાના અક્ષરશ: તારાપે છે. વળી માલધારી શ્રી હેમચંદ્રસૂરિ કૃત (કથા નં. ૨) કથામાં આપેલી ગાથા નં. ૩ થી ૫ મી સુધીની ગાથાઓ પણું આ કથામાં ગાથા ન, ૪ થી ૬ પર સીધા ઊતારારૂપે આપેલી છે.
આ સમગ્ર કથાને બીજી કથાઓની તુલનાએ અવકીએ તે ધડાક ફેરફાર કે પદ-પરિવર્તન કરીને આખી કથાનું ઘડતર થયું હોય એમ લાગ્યા વિના રહેતું નથી. એટલે માલધારી શ્રી હેમચંદ્રસૂરિ અને શ્રીધમધષસૂરિના જ તારાએ આ કથામરે લીધા હોય એમ માનવામાં ખાસ બાધ નથી. આ ૧૩, “સોમસોભાગ્યકાવ્ય” સામે ૩ કલોઃ ૪૧ થી ૪પ, તેમજ “ગુર્નાવલી” છેક ૨૨૧ થી ૨૨૪ १४. प्रबोधितो येन नयेन साधुः, पृथ्वीधरः साधुधुरन्धरोऽसौ ।
wi૨ વિદારીકરણકુર્મિક, સમતાતિમતાનાવત + સેમસૌભાગ્યકાવ્ય: સમ ! ક .
આ જૈન મંદિર ક્યા કયા ગામમાં બધાવ્યાં તેની વિગત માટે જુઓઃ ગુર્વાવવી “ક ૧૯૧ થી ૨૧. १५. यः स्वर्गमापत् तुरगेषुविश्वमितेऽब्दके १३५. चिकमतः क्षितीन्द्रात् ।।
શ્રીધર્મપોષઃ તપુનો, જ લાલુ થાય વિમુઃ સુનિ ગુર્વાવણીઃ લેક: ૨૫૬.
"Aho Shrutgyanam