Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 30
________________ /UCUত Coe তত। રુક્મિણીની દષ્ટિ મંત્રીસભામાં શીલસન્નાહ મંત્રી ઉપર સ્થિર થઈ ગઈ. એક દિવસ રાજસભામાં શીલસન્નાહ મંત્રી બેઠો હતો. રાજસિંહાસન પર બેઠેલી રુક્મિણી ચારે બાજુ દૃષ્ટિ નાખવા માંડી. એટલામાં યૌવન અને લાવણ્ય જેના અંગે અંગમાં વિકસી ગયું હતું, એવા શીલસન્નાહ મંત્રી ઉપર નજર પડતાં જ ત્યાં દૃષ્ટિ સ્થિર થઈ ગઈ. અહો ! આટલું બધું આ માનવીનું રૂપ છે ! અરે ! યૌવન છલકાઈ રહ્યું છે ! એવા મનમાં કુવિચાર - ચાલુ થયા અને દૃષ્ટિમાં વિકાર આવી ગયો. For Personal & Private Use Only wwhalibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114