Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 35
________________ 3 રજા સાધ્વીજીએ કાયું પાણી વાપર્યું ગર જજ સાધ્વીજી અને બીજા સાધ્વીજીઓ કાચુ પાણી પીએ છે, ફક્ત એક જ સાdીમાં ઉકાળેલ પાણી પીએ છે. રજા સાધ્વીજીને કોઢ રોગ થઈ ગયો. એક સાધ્વીજીએ તેણીને પૂછ્યું કે, “આ રોગ તમને શી રીતે | થયો?'' ત્યારે તેણીએ કહ્યું કે, “ઉકાળેલ અચિત્ત પાણી પીવાથી ગરમીના કારણે આ રોગ થયો છે. તીવ્રભાવથી અસત્ય બોલ્યું અને પોતાની વાસ્તવિક હકીકત છુપાવી. વાસ્તવમાં અશાતાવેદનીયકર્મના ઉદયથી અને મીઠાઈ આદિ ખાવાથી પાચન ક્રિયા બગડી જવાથી અજીર્ણમાંથી આ રોગ ઊભો થયો હતો. પોતાના વડીલ સાધ્વી પાસેથી આ રીતે જવાબ મળવાથી બીજા સાધ્વીજીઓએ પણ અચિત્ત પાણી પીવાનું છોડી દીધું.

Loading...

Page Navigation
1 ... 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114