Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 67
________________ 59..જો જે કમાય ના તાપસી મેલી વિદ્યાના પ્રયોગથી રાજમાન્ય પુરુષનું ખૂન કરી ' રાત્રે ઋષિદનાનો હાથ વગેરે પથારીમાં લોહી-માંસથી રંગી દેતી. CONXONZONEGO માંસભક્ષણનો આરોપ... તાપસીએ મેલી વિદ્યાનો પ્રયોગ આરંભ્યો. વિદ્યાના બળે રાજમાન્ય પુરુષોનું ખૂન કરી, નિર્દોષ ઋષિદત્તાના હાથ અને મોઢાને માંસ તથા લોહીથી રંગી દેતી. ધીરે ધીરે આ વાત લોકોમાં પ્રગટ થવા લાગી અને લોકો બોલવા લાગ્યા કે “ઋષિદત્તા રાક્ષસી છે... રાતે માણસોનું ખૂન કરીને માંસ ખાય છે.” રાજકુમારે ઋષિદત્તાને પૂછ્યું કે, શું આ સત્ય છે ?' ઋષિદત્તાએ કહ્યું... “સ્વામિનાથ! મને આ વિષયમાં કશી ખબર નથી... પૂર્વભવના કર્મોદયે મારા ઉપર આ કલંક લગાડવામાં આવી રહ્યું છે... બાકી હું કશું જ જાણતી નથી.” નિખાલસપણે આ ખુલાસો સાંભળી કનકરથ કુમારની શંકા નિર્મૂળ થઈ ગઈ. Jan Educe interna For Personal & Private Use Only www.ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114