Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

Previous | Next

Page 78
________________ રામ મુખવાળી વેગવતીએ લોકોની હાજરીમાં સુદર્શનમુનિ પાસે માફી માંગી. Jain Education International વેગવતીએ નમ્રતાથી જવાબ આપ્યો, “બાપુજી બીજું તો કાંઈ કર્યું નથી, પણ કુતૂહલવૃત્તિથી મશ્કરીમાં લોકોને કહ્યું હતું કે, “સુદર્શન મુનિને સ્ત્રીની સાથે મેં જોયા છે.’’ આ સાંભળતા જ શ્રીભૂતિ અત્યંત રૂષ્ટ થયો કે, “અરરર... આ તેં શું કર્યું ? જા, હમણાં ને હમણાં જઈ માફી માંગી આવ.'' વેગવતીએ બધા માણસોને ભેગા કરી પોતાની ભૂલ સ્વીકારી અને રડતી આંખે મુનિ પાસે માફી માંગી. પરંતુ ગુરુ પાસે વિધિવત્ આલોચનાનું પ્રાયશ્ચિત ન લીધું. For Personal & Priva= Lee Only · www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114