Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

Previous | Next

Page 114
________________ LEARN FROM PAST, LIVE IN PRESENT AND PLAN THE FUTURE. ભૂતકાળની ભૂલોથી શીખીએ...વર્તમાનમાં જીવીએ અને ભવિષ્યનું પ્લાનિંગ એવી રીતે કરીએ કે, જેથી ભૂલોની પુનરાવૃત્તિ ન થાય. માનવ માત્ર થી ભૂલ થાય છે, પરંતુ જે પોતાની ભૂલનો એકરાર કરી સદ્ગુરુ પાસે પ્રાયશ્ચિત છે, તે માનવ ખરેખર પૂજનીય બને છે. Irmai KRW 341 Y259) JUSS ધન્ય છે જિનશાસન ! જેમાં પાપીઓના પાપને ધોનાર પ્રાયશ્ચિતનું ઉતમ વિધાન છે... ગંગા મેલી તે મેલી જ રહેવાની ? ના !... પ્રક્રિયા કરશો તો તે શુદ્ધ સ્વચ્છ અને નિર્મળ બની જશે પ્રાયશ્ચિત્તમાં આ જ અપૂર્વ તાકાત છે કે, એના બળે આત્મા સંપૂર્ણપણે નિર્મળ બની શકે છે. MULTY GRAPHICS (022) 23732323884222 શાસ્ત્રમાં કહયું છે કે, " ડિસેવિન, તે કુકરા નં માતાળ, સં યુઝર IIII" પાપનું સેવન કરવું, તે દુષ્કર નથી, પણ તેની આલોચના લેવી, એ ખરેખર દુષ્કર કામ છે. Jan Education national

Loading...

Page Navigation
1 ... 112 113 114