Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 96
________________ જો જે કરમાય ના...88 દેવાનંદાના ગર્ભનું અપહરણ કેમ થયું? જ્ઞાનવરાધનાની આલોચના ન લીધી. - પૂર્વ ભવમાં દેવાનંદાનો જીવ જેઠાણી તે ત્રિશલાનો જીવ દેરાણી હતો. દેરાણીના ડાબડામાંથી જેઠાણીએ ઘણા રત્નો ચોરી લીધા. ઝઘડો થતાં જેમ તેમ થોડાક દાગીના પાછા આપ્યા. દેરાણીએ ગુસ્સામાં આવીને કહ્યું કે, “તારું સંતાન મને પળજો.” જેઠાણીએ આલોચના ન લીધી. તેથી ભવાનતરમાં દેવાનંદાના ગર્ભમાં રહેલા ભગવાન મહાવીર સ્વામીનું સંક્રમણ ત્રિશલાની કુક્ષિમાં થયું. આ પ્રમાણે કથા પ્રચલિત તેથી ચોરીની આલોચના લેવા માટે બેદરકારી ન રાખવી જોઈએ. આચાર્ય શ્રી વસુદે વસૂરિજી એ - પૂર્વભવમાં ૫૦૦ શિષ્યોને વાચના આપવાનું બંધ કર્યું. મૌન રહીને ૧૨ ( દિવસમાં આલોચના લીધા વગર કાળ કરી ગયા, તો વરદત્ત તરીકે જન્મ્યા. 'શરીર કોઢ રોગથી ઘેરાઈ ગયું. ભણવાનું 'ચઢે નહિ. પછી વિજયસેનસૂરીશ્વરજી મહારાજ પાસે જાણકારી મળવાથી જ્ઞાનપંચમીની આરાધના કરી અને ત્રીજા ભવે મોક્ષમાં ગયા. જ્ઞાનવિરાધનાની આલોચના ન લેવાથી કોઢ રોગ થયો હતો અને ભણતર નહોતું ચઢતું. Jain Education intentional For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114