Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

Previous | Next

Page 98
________________ 14 Agood કામલક્ષ્મી પોતાના બાલકને મૂકીને પાણી ભરવા ગઈ હતી. માતા પુત્ર કેવળજ્ઞાની બન્યા... લક્ષ્મીતિલક નગરમાં દરિદ્ર વેદસાર બ્રાહ્મણ હતો. તેની પત્નીનું નમ કામલક્ષ્મી હતું. વેદસાર બ્રાહ્મણને વેદવિચક્ષણ નામનો પુત્ર હતો. પ્રતિપક્ષી રાજાએ લક્ષ્મીતિલક નગર પર આક્રમણ કર્યું. કામલક્ષ્મી પાણી ભરવા નગર બહાર ગઈ હતી. આક્રમણ થવાથી નગરના દરવાજા બંધ થઈ ગયા. તેથી કામલક્ષ્મી બહાર જ રહી ગઈ. Jain Education International એક સિપાહી તેણીને ઉપાડી રાજા પાસે લઈ ગયો. રાજાએ શ્રેણીને રૂપસૌંદર્યની મૂર્તિ જેવી જોઈને પોતાની રાણી બનાવી =ીધી. કાળાન્તરે જ્યારે વેદવિચક્ષણ મોટો થયો, ત્યારે તેને ઘર ોંપીને વેદસાર બ્રાહ્મણ પોતાની પત્નીને શોધવા નીકળી ગયો. CHHU સિપાહી કામલક્ષ્મીને પકડી રાજા પાસે લઈ ગયો. For Personal & Private Use Only જો જે કમાય ના...90 આલોચનાના પ્રાયશ્ચિત્તથી બન્યા ચમક્તા સિતારા

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114