Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

Previous | Next

Page 61
________________ 53...જો જે રમાય || 12 લક્ષ્મણા સાધ્વીજીએ શુદ્ધ આલોચના ન કરી. આજથી ૮૦મી ચોવીસીના છેલ્લા તીર્થકરના શાસનમાં લક્ષ્મણા નામની એક રાજકુમારી હતી. લગ્ન થયા પછી ચોરીમાં જ તે વિધવા બની ગઈ. શ્રાવકધર્મનું પાલન કરી એક શુભ દિવસે દીક્ષા લીધી. ત્યાર બાદ અનેકને પ્રતિબોધ આપી અનેક શિષ્યાના ગુરુણી બન્યા. એક દિવસ ચકલા ચકલીની સંભોગ ક્રિયા જોઈને લક્ષ્મણા સાધ્વીજી વિચાર કરવા લાગ્યા કે અરિહંત ભગવાને સંભોગની આજ્ઞા કેમ ન આપી? અથવા ભગવાન તો અવેદી હતા. તેથી વેવાળા જીવની વેદનાની ખબર એમને ક્યાંથી હોય? આવો વિચાર ક્ષણભર આવી ગયો. પછી તો પશ્ચાતાપ થયો કે મેં આ ખોટો વિચાર કર્યો, કારણ કે અરિહંત ભગવાન તો સર્વજ્ઞ હોય છે. તેથી તેઓ સર્વજીવોની વેદના આદિને જાણી શકે છે. Jain Education international For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114