Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 37
________________ કપીલ મરીચિનો શિષ્ય બની નમસ્કાર કરે છે. મરીચિ ત્રિદંડીક કુલમદ થી નાર્ય છે. ઋષભદેવ ભગવાન પાસે ભરત ચક્રવર્તીના પુત્ર મરીચિએ દીક્ષા લીધી. ત્યાર બાદી દુઃખ સહન કરવામાં નિર્બળ બનવાથી ત્રિદંડિક વેશ ધારણ કર્યો. આ પ્રમાણે ચારિત્રનો ત્યાગ કરી તે દેશવિરતિ પાલન કરવા લાગ્યા. થોડા પાણીથી નહાવું, વિલેપન કરવું, પાવડીઓ પહેરવી, છત્ર રાખવું વગેરે કરવા લાગ્યા. એક વખત ભરત મહારાજાએ સમવસરણમાં ભગવાન ઋષભદેવને પૂછયું કે, અહીં કોઈ એવો જીવ છે, જે ભવિષ્યમાં તીર્થકર બનશે.’’ ત્યારે ભગવાને કહ્યું કે, “તમારો પુત્ર મરીચિ આ ભરતક્ષેત્રમાં પ્રથમ વાસુદેવ મહાવિદેહમાં ચક્રવર્તી અને ભરતક્ષેત્રમાં છેલ્લા તીર્થંકર થશે.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114