Book Title: Jo je Karmay Na
Author(s): Gunratnasuri
Publisher: Jingun Aradhak Trust

Previous | Next

Page 51
________________ 43...જો જે રમાય 11 9 કમલશ્રી કૂતરી, વાનરી બની... , શિવભૂતિ અને વસુભૂતિ બે ભાઈઓ હતા. શિવભૂતિની સ્ત્રી કમલશ્રી પોતાના દિયર વસુભૂતિ પ્રત્યે રાગવાળી બની અને તેણીએ અનુચિત માંગણી કરી. ભાભીના આવા અનુચિત વચન સાંભળી વસુભૂતિને થયું કે અરરર ! ધિક્કાર હો કામ વાસનાને કે જે આવી અનુચિત માંગણી કરાવે છે. હવે મારે તો આ કામવાસનાને આધીન બનવું જ નથી. વૈરાગ્યભાવમાં આવી તેણે દીક્ષા લીધી. કમલશ્રીને તે વાતની ખબર પડી. રાગના ઉદયથી આર્તધ્યાનમાં વર્તતી માનસિક અને વાચિક પાપની આલોચના લીધા વગર જ મરી ગઈ અને કૂતરી તરીકે ઉત્પન્ન થઈ. ૧) કમલશ્રીને દિયર વસુભૂતિ ઉપર રાગ થયો. આલોચના ન લેવાથી મશઃ ૨) કૂતરી ૩) વાંદરી ૪) હંસી ૫) છેવટે વ્યંતરદેવી બની Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114