________________
43...જો જે રમાય 11
9 કમલશ્રી કૂતરી, વાનરી બની...
,
શિવભૂતિ અને વસુભૂતિ બે ભાઈઓ હતા. શિવભૂતિની સ્ત્રી કમલશ્રી પોતાના દિયર વસુભૂતિ પ્રત્યે રાગવાળી બની અને તેણીએ અનુચિત માંગણી કરી. ભાભીના આવા અનુચિત વચન સાંભળી વસુભૂતિને થયું કે અરરર ! ધિક્કાર હો કામ વાસનાને કે જે આવી અનુચિત માંગણી કરાવે છે. હવે મારે તો આ કામવાસનાને આધીન બનવું જ નથી. વૈરાગ્યભાવમાં આવી તેણે દીક્ષા લીધી. કમલશ્રીને તે વાતની ખબર પડી. રાગના ઉદયથી આર્તધ્યાનમાં વર્તતી માનસિક અને વાચિક પાપની આલોચના લીધા વગર જ મરી ગઈ અને કૂતરી તરીકે ઉત્પન્ન થઈ.
૧) કમલશ્રીને દિયર વસુભૂતિ ઉપર રાગ થયો. આલોચના ન લેવાથી મશઃ ૨) કૂતરી ૩) વાંદરી ૪) હંસી ૫) છેવટે વ્યંતરદેવી બની
Jain Education International
For Personal & Private Use Only
www.ainelibrary.org