________________
3 રજા સાધ્વીજીએ કાયું પાણી વાપર્યું
ગર જજ સાધ્વીજી અને બીજા સાધ્વીજીઓ કાચુ પાણી પીએ છે, ફક્ત એક જ સાdીમાં ઉકાળેલ પાણી પીએ છે.
રજા સાધ્વીજીને કોઢ રોગ થઈ ગયો. એક સાધ્વીજીએ તેણીને પૂછ્યું કે, “આ રોગ તમને શી રીતે | થયો?'' ત્યારે તેણીએ કહ્યું કે, “ઉકાળેલ અચિત્ત પાણી પીવાથી ગરમીના કારણે આ રોગ થયો છે.
તીવ્રભાવથી અસત્ય બોલ્યું અને પોતાની વાસ્તવિક હકીકત છુપાવી. વાસ્તવમાં અશાતાવેદનીયકર્મના ઉદયથી અને મીઠાઈ આદિ ખાવાથી પાચન ક્રિયા બગડી જવાથી અજીર્ણમાંથી આ રોગ ઊભો થયો હતો. પોતાના વડીલ સાધ્વી પાસેથી આ રીતે જવાબ મળવાથી બીજા સાધ્વીજીઓએ પણ અચિત્ત પાણી પીવાનું છોડી દીધું.