Book Title: Jain Patra Sahitya Part 02
Author(s): Kavin Shah
Publisher: Kusum K Shah Bilimora

View full book text
Previous | Next

Page 5
________________ ઋણ સ્વીકાર ♦ જૈન પત્ર સાહિત્યના સંશોધનમાં ઉપયોગી માહિતી પૂરી પાડવા માટે પ. પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજી, પ. પૂ. પં. શ્રી પદ્મયશવિજયજી, પૂ. મુનિશ્રી ભુવનચંદ્રજી, પૂ. યશોજિતવિજયજી, પૂ. મુનિ શ્રી મહાબોધિ વિજયજી, પ. પૂ. મુનિ શ્રી હિતવિજયજી ♦ શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાન મંદિર, કોબાના એસોસીએટ ડીરેક્ટર ડૉ. બાલાજી ગણોરકર શ્રી અભયદેવસૂરિ જ્ઞાન મંદિ૨, કપડવણજ વી. એસ. પટેલ કૉલેજ ગ્રંથાલય, બીલીમોરા ♦ પ્રો. ડૉ. ડી. જી. પટેલ, બીલીમોરા મુખ્ય આર્થિક સહાયક શારદાબહેન ચીમનલાલ એજ્યુકેશનલ એન્ડ રીસર્ચ સેન્ટ૨, શાહીબાગ, અમદાવાદના પ્રમુખ અને ટ્રસ્ટી ગણ તથા ડૉ. જીતુભાઈ બી. શાહ (પંડિત) ડીરેક્ટ૨ એલ.ડી. ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડોલોજી, અમદાવાદ શ્રી વલસાડ જૈન સંઘ, શ્રી રાજસ્થાની જૈન શ્વે. સંઘ, શાહ ચીનુભાઈ મણિલાલ, શ્રી લખમશીભાઈ ઉજમશી, સુ. શ્રી હીરાબહેન શાહના આર્થિક સહયોગ માટે. મુદ્રણ, ટાઈપ સેટીંગ અને ટાઈટલ માટે યાત્રા ગ્રાફીક્સ, અમદાવાદ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 444