________________
Shri Mahavir Jain Aradhana Kendra
ભરત ચક્રવતિ
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખીજી જ ક્ષણે વિચાર ધારા નિર્માળ ખની અને
વિચારવા લાગ્યા.
‘અરે હું કેવા પામર ? ચક્ર એ ચક્રવર્તિ પદ આપનાર છે અને તે તેના સંસારમાં ઘણી વખત મળે. પણ ત્રણ લાકના તારક તીર્થંકર પિતાના કેવળ મહેાત્સવને લ્હાવા થોડાજ વારે ઘડી મળવાના છે ?'
ચમક સમકને વધામણી આપવા બદલ ઇનામ આપ્યું. અને સેવકાને ભગવતના દર્શોને જવા માટે તૈયારી કરવાનુ કહ્યુ. (૪)
6
માતા ! તમે હંમેશાં જેનુ હૃદયમાં દુઃખ ધરી ચિંતા કરે છે તે તમારા પુત્ર ઋષભદેવ કેવળજ્ઞાન પામ્યા છે. કરાડા દેવતા અને માનવ સાગર તેમના કેવળજ્ઞાનના મહાત્સવ કરવા ઉલટા છે. ! માતા ! ચાલે! તમારા પુયની ઋદ્ધિ જોવા. અમે ઋદ્ધિ ભાગવીએ છીએ કે તમારે પુત્ર ત્રણ લેાકની કુરાઇ ભગવે છે તે તે નિહાળે, ’ ભરતેશ્વરે મરુદેવા માતાને પગે લાવી કહ્યું.
મરૂદેવા માતાને પાતાની સાથે હસ્તિ ઉપર બેસાડી ભરતેશ્વર ચતુરંગ સૈન્યસહિત સમવસરણ તરફ ચાલ્યા.
'
ઈંદ્રધ્વજ રત્નીની જ્યેાત અને દેવતાઓના ટોળે ટોળાં આકાશમાંથી ઉતરતાં દેખી ભરતેશ્વરે મરુદેવી માતાને કહ્યું માતા જુએ આ દેવતાએ હું. પહેલાં દર્શોન કરૂં, હું... પહેલાં દન કરૂં એ સ્પર્ધાથી ભગવાન તરફ દેાડી રહ્યા છે. માતા ! સાંભળે. આ દેવ દુદુભિના અવાજ. દેવતાઓ! તમારા પુત્રને કેવળજ્ઞાન થયુ છે તે નિમિત્તે થી તેને વગાડે છે. માતા !
For Private And Personal Use Only