Book Title: Jain Drushtie Yoga
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 12
________________ તેને માટે અનેક વિચાર આવે છે. જ્યારે દષ્ટિ વિશાળ થાય છે ત્યારે અવલોકનને પંથ માટે થતું જાય છે અને તે વખતે ઘણું ખુલાસા સ્વતઃ થતા જાય છે. અવકનપંથ માટે કેમ કરે તે પેગ બહુ સારી રીતે બતાવે છે અને એની કેટલીક ચાવીઓ પર વિવેચન આ વિષયમાં વાંચવામાં આવશે. જ્યાંસુધી એક ભવના આગળ પાછળના બના પર જ વિચાર કે દષ્ટિ રહે ત્યાં સુધી અનેક પ્રકારની ગેરસમજૂતી થાય છે, પરંતુ વિશેષ વિશાળ દષ્ટિ થતાં તે સર્વ દૂર થાય છે. સર્વથી અગત્યની બાબત સદ્દગુણ પ્રાપ્ત કરવાની છે. ચેતનની ઉત્સાનિત કરાવવા માટે અનેક ગુણે અગત્યના છે અને તે ગુણ પર વિચારણા કર્યા પછી તેને અંગે તદન નીચી સ્થિતિથી પ્રાણી કેટલે આગળ વધે છે, કેવી રીતે વધે છે, વધવામાં તેને કેવાં સાધને મળે છે તે સર્વ પર વિચાર કરવાની ખાસ જરૂર છે. ખાસ કરીને જ્યાં સુધી ચેતનની ઉત્ક્રાન્તિ કેવી રીતે થાય છે તેને વિચાર બરાબર થતું નથી ત્યાં સુધી વ્યવહારની ઘણી બાબતમાં ગુંચવાડે થયા કરે છે અને અનેક વિશુદ્ધ ગુણે વ્યવહાર રીતે અમલમાં મૂકવાનું કે આદરવાનું રહસ્ય શું છે અને તેને આંતરહેતુ કયે છે તે સમજવાની આવશ્યકતા લાગતી નથી તેમ જ તે ભાવ ન સમજાય ત્યાંસુધી ધડા વગરનું વર્તન થાય છે. આ બાબતને રોગ્ય ખુલાસે આ વિષયમાં થઈ જશે. ચેતનની ઉત્ક્રાન્તિ કેવી રીતે થાય છે, તેને વાસ્તવિક સુખ કયાં અને કેમ મળે છે, તેને હાલને સુખને ખ્યાલ કે એ છે, તેની ઉત્ક્રાન્તિ વખતે તેનામાં આત્મીય ગુણે કે

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 308