Book Title: Jain Drushtie Yoga
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 10
________________ છે એમ માનીને જ ચાલે છે. આ બાબતમાં વિગતથી ખુલાસા આધારપૂર્વક કરવાની બહુ જરૂર જોવામાં આવી, ચેગના વિષય સામાન્ય રીતે ધારવામાં આવે છે તેવા અગમ્ય નથી તેમ જ સમક્તિ જેવા અતિ મહત્ત્વને આત્મગુણ પ્રાપ્ત કરવા તે બાળકના ખેલ પણ નથી એ મને ખાખત ખુલાસા કરવાની જરૂર હતી. આ ખુલાસેક્સ કરવાની ચૈગ્ય તક હાથ ધરવા પહેલાં સારી રીતે તે વિષય સમજવા માટે એ દૃષ્ટિપૂર્વક અભ્યાસ કરવાની જરૂર હતી. ચાલુ વિષય ઉક્ત વિચાર અને અભ્યાસનુ' પરિણામ છે. : આનંદઘનજીનાં પદ્મોમાં યાગજ્ઞાન ભરેલું છે, તેનુ' વિવેચન લખતાં તેની પ્રસ્તાવના સાથે ઉપેાતરૂપે યોગ સબંધી ક્રાંઈક વિસ્તારપૂર્વક લેખ લખવાની આવશ્યકતા ખાસ જણુાઈ. જ્યાંસુધી આવા વિષય પર વિચાર કરી તેનું આંતર રહસ્ય સમજવામાં ન આવે ત્યાંસુધી પદ્મામાં રહેલ રહસ્ય પ્રાપ્ત થવામાં ઘણી અગવડ આવશે એમ ધારી ચેોગના વિષયને સાદા આકારમાં મૂકી પદો પરનાં વિવેચનને ઉઘાત તરીકે દાખલ કરવા નિણૅય થયા. જઘડીયા યાત્રાનું સ્થળ છે. ત્યાં એક માસ સુધી સંવત ૧૯૭૦ ની શરૂઆતમાં રહેવાનું થતાં આ વિષયની રૂપરેખા ચિતરવામાં આવી અને કેટલાક ભાગ લખ્યા. ત્યાર પછી તે પૂરા કરતાં જણાયુ કે વિષય કાંઈક વધારે મોટા થયે અને ઉક્ત વિવેચનનું કદ અસલ ચેજના કરતાં વધારે મોટુ થયું. બન્નેને એક જ પુસ્તકમાં છપાવવાથી ગ્રંથ માટા થઈ જાય તેા કેટલીક સગવડ ઓછી થાય એમ ધારવામાં આવ્યુ અને તેથી આ ચેગના વિષય જે સદરહુ ગ્રંથના ઉપે ધાત

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 308