Book Title: Jain Drushtie Yoga Author(s): Motichand Girdharlal Kapadia Publisher: Mahavir Jain Vidyalay View full book textPage 9
________________ આ મુ ખ ચેના સંબંધમાં લેકેમાં સામાન્ય રીતે બહુ ગેરસમજૂતી ચાલે છે. યંગ શબ્દની આજુબાજુ એટલી અજ્ઞતા આચ્છાદિત થઈ ગઈ છે કે જાણે છે. સામાન્ય પ્રાણથી તદ્દન અગમ્ય વિષય હોય એવી લોકમાન્યતા થઈ ગઈ છે. યોગી, જોગી, સંન્યાસી, વેરાગી એ નામથી જાણીતા થયેલાઓમાં જાણે કાંઈ જડીબુટ્ટીને ચમત્કાર હોય, તેઓ ભભૂતિ નાખી દેનારા હોય, કુદરતની અગેય સત્તાને વશ કરનાર હોય, એવો ખ્યાલ લોકોમાં બેસી ગયો છે. સ્વાર્થ સાધવાની ઈચ્છાવાળા, સાંસારિક વસ્તુઓ કે વિખ્યાતિની એષણાવાળા અને લેકાના વહેમ અને ચુદ્દશાહ પર આજીવિકા ચલાવનારાઓએ લેકના આ ખેટા વિચારને ઉત્તેજન આપવા ઘણું કર્યું છે એમ પણ જણાય છે. આ ખ્યાલ તદન ખેટે છે. રોગ જે એક્ષપ્રાપ્તિને પરમ સિદ્ધ ઉપાય છે તેને જડીબુટ્ટી કે ચમત્કાર સાથે ખાસ સંબંધ નથી અને બરાબર વિચાર કરતાં લબ્ધિ તથા સિદ્ધિઓ પરભાવમાં રમણતા બતાવનાર છે અને આત્માને અધઃપાત કરાવનાર છે તેમ જ વિશિષ્ટ પુરુષે તેને ખાસ કારણ વગર ઉપયોગ કરતા નથી, એમ શાસ્ત્રદષ્ટિએ બતાવવાની ઘણી જરૂર લાગી. સાથે એમ પણ જણાયું કે સમ્યકત્વ-સમક્તિ જેવા ગમાં અતિ ઉત્ક્રાતિ બતાવનારા વિષયના સંબંધમાં ઘણા ખરા અભ્યાભ્યાસી પ્રાણીઓ એટલી અજ્ઞતા બતાવે છે કે, તેઓ જાણે પિતાને આત્મા ઉન્નતિક્રમમાં વિશેષ આગળ વધી ગયોPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 308