Book Title: Jain Drushtie Yoga
Author(s): Motichand Girdharlal Kapadia
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 7
________________ આ કલમ અનુસાર સ્વ૦ મોતીચંદભાઇએ લખેલા ‘ અધ્યાત્મપદ્રુમ ' નીચેથી આવૃત્તિ શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી આજથી ઢાઢ વર્ષ પહેલાં પ્રગટ કરવામાં આવી છે. ત્યાર બાદ આજથી ૩૯ વર્ષ પહેલાં શ્રી જૈન ધર્મ પ્રસારક સભા (ભાવનગર) તરફથી પ્રગટ કરવામાં આવેલા શ્રી મેાતીચંદભાઈરચિત ‘· જૈન દૃષ્ટિએ ચેાગ ' ની ત્રીજી આવૃત્તિ પ્રગટ કરતાં આજે અમને ખૂબ આનંદ થાય છે. આ પુસ્તક પુનઃ પ્રગટ કરવાની અનુમતિ આપવા માટે અમે શ્રી જૈન ધમ પ્રસારક સભાના આભાર માનીએ છીએ. આજે જ્યારે ચેાગ શું ? તે જાણવા તરફ લેાકરુચિ વધારે ને વધારે સતેજ થતી દેખાય છે ત્યારે આ પુસ્તકનું પુનઃ પ્રકાશન માત્ર જૈન સમાજના જ નહિ પણ ચાગના વિષયમાં અભિરુચિ ધરાવનાર વિશાળ શિષ્ટ સમાજના પણ હાર્દિક આવકારને પાત્ર બનશે એવી અમે આશા રાખીએ છીએ. લેખક આ પુસ્તકના ‘આમુખ’માં જણાવે છે તેમ મૂળ તા જૈન ચેાગી આન ધનજીના પદ્મના અભ્યાસ કરતાં તે પઢાનુ સવિસ્તર વિવેચન લખવા તરફ લેખક આકર્ષીયા અને એ પદોમાં જ્યાં ત્યાં ચાગના પારિભાષિક શબ્દો આવતા હાવાથી એ પો સુગમ અને તે હેતુથી એ વિવેચનના ઉપેદ્ઘાતરૂપે યોગ ઉપર એક નાના સરખા નિબંધ તૈયાર કરવાની લેખકને જરૂર ભાસી. પરિણામે પ્રસિદ્ધ જૈન આચાર્ચીએ લખેલા અનેક ચેગગ્રંથાની તારવણીરૂપ એક નિબંધ લેખકે તૈયાર કર્યાં. લખતાં લખતાં એ નિબંધ એટલે મોટા થઇ ગયા કે તેને ઉપાદ્ઘાતરૂપે “ આનદ્મથનપદ્મરત્નાવલિ ”ના દળદાર ગ્રંથ સાથે જોડવા એ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 308